આ છોકરીએ 500 પુરૂષો સાથે બાંધ્યો સંબંધ, હવે 1000નો ટાર્ગેટ

દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સપનું હોય છે. માયામીમાં રહેતી 24 વર્ષની મોડલ કાઝુમી સ્ક્વિર્ટ્સનું પણ એક સપનું છે, પરંતુ તેનું સ્વપ્ન ચોંકાવનારું છે.

કેલિફોર્નિયા : દરેક વ્યક્તિના જીવનમાં કોઈને કોઈ સપનું હોય છે. માયામીમાં રહેતી 24 વર્ષની મોડલ કાઝુમી સ્ક્વિર્ટ્સનું પણ એક સપનું છે, પરંતુ તેનું સ્વપ્ન ચોંકાવનારું છે. લગભગ 500 પુરુષો સાથે સૂઈ ચૂકેલી કાઝુમી 30 વર્ષની થાય ત્યાં સુધીમાં 1000 પુરુષો સાથે સૂવાનો રેકોર્ડ બનાવવા માગે છે. આ લક્ષ્ય પૂર્ણ કરવા માટે તે ઘણી પાર્ટીઓમાં જાય છે. 6 વર્ષમાં તેણે 500ના આંકડાને વધારીને 1000 સુધી લઇ જવો છે.

Kazumi Squirts

"હું 1000 લોકો સાથે સંબંધ માંગુ છું"

કાઝુમી સ્ક્વિર્ટ્સે જણાવ્યું હતું કે, તે પહેલેથી જ 500 લોકો સાથે સૂઈ ચૂકી છે. આગામી 6 વર્ષમાં 1000નો આંકડો પાર કરવા માગે છે. 24 વર્ષીય કાઝુમી જેણે એડલ્ટ કન્ટેન્ટ ક્રિએશન સાઇટ ઓન્લીફેન્સમાંથી લાખોની કમાણી કરી છે, તે દાવો કરે છે કે, સંબંધો બાંધવાનું તેનું જીવનશૈલી મિશન છે. તેણે કહ્યું કે, સાચું કહું તો મેં 98 પછીની ગણતરી કરી નથી. હા હું તે બધાને સૂચિમાં લખું છું. હું યાદીમાં તેમનું નામ લખતી નથી, પણ મારું લખાણ અન્ય કોઈ સમજી ન શકે તે માટે હું તેમનું કોડ નેમ લખું છું.

Kazumi Squirts

એકસાથે 50 માણસો સાથે સૂવાનો દાવો

કાઝુમીનું માનવું છે કે 21 વર્ષની ઉંમરે ઘણી પાર્ટીઓમાં જવાને કારણે અને ઓર્ગેઝમ કરવાને કારણે તેણે 500નો આંકડો આંબ્યો હતો. તેણી એક સાથે 50 પુરુષો સાથે સૂવાનો પણ દાવો કરે છે. તેણી કહે છે કે, તે આ આંકડાને આગળ લઈ જવા માગે છે. સુરક્ષાના પ્રશ્ન પર તેણે કહ્યું કે, હું આ માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. દર વખતે હું સુરક્ષાનું ખાસ ધ્યાન રાખું છું. કાઝુમી પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે એક મોટી પાર્ટીનું આયોજન કરી રહી છે. તેણી કહે છે કે, હું મારો 30મો જન્મદિવસ મોટા પાયે ઉજવવા માંગુ છું.

Kazumi Squirts

મને લોકોની પરવા નથી. મારા કામમાં લોકોની વાતો પર ધ્યાન આપી શકાતું નથી. તેથી હું મારા વ્યવસાય સાથે આગળ વધું છું. આ મારી કારકિર્દી છે. કારણ કે, લોકો તેમની કારકિર્દીમાં પ્રગતિ કરે છે, તો હું આમાં આગળ વધવા માંગુ છું. હું એવા લોકો સાથે પણ સૂવા માંગુ છું, જેમના મારા જેમ જ અનેક લોકો સાથે સંબંધો બનાવ્યા હોય.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X