વધારે ગ્લેમરસ દેખાતી હોવાથી યુવતીને જીમમાંથી કાઢી મુકી, જાણો શું છે પુરી ઘટના?

સામાન્ય રીતે મહિલાઓને ફિટ એન્ડ ગ્લેમરસ દેખાવાનો શોખ હોય છે અને તેના માટે સખત મહેનત પણ કરતી હોય છે. જો કે એક યુવતીને વધારે ગ્લેમરસ હોવાની કિંમત ચુકાવી પડી છે. આ યુવતીને વધારે ગ્લેમરસ હોવાને કારણે જીમમાથી કાઢી મુકાઈ હોવાની ઘટના સામે આવી છે.

શર્લ્સ લાર્સન નામની આ મહિલાની ફિટનેસના લોકો દિવાના છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર 50 હજરથી વધુ ફોલોઅર્સ છે. હવે શર્લ્સ લાર્સનને જીમમાંથી એટલા માટે કાઢી મુકાઈ છે કારણ કે તે વધારે ગ્લેમરસ દેખાય છે.

Shirles Larson

ફિટનેસ મોડલ શર્લ્સ લાર્સનનો દાવો કર્યો છે કેસ તેને જીમમાંથી માત્ર એટલા માટે બહાર કરી દેવાઈ કારણ કે તે ખૂબ જ ગ્લેમરસ દેખાય છે. શર્લ્સ સતત તેના ફોટો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે.

શર્લ્સ લાર્સન છેલ્લા છ વર્ષથી આ જીમની મેમ્બર હતી અને એક વખત તે તેના ઈન્સ્ટાગ્રામ માટે ​​વર્કઆઉટ ફોટો લેતા પકડાઈ હતી. આમ થયા બાદ તેની જીમની મેમ્બરશીપ રદ્દ કરી દેવાઈ.

આ ઘટના બાગ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શર્લ્સે જણાવ્યુ કે, મારી મેમ્બરશીપ રદ્દ કરવા પાછળ કારણ એ છે કે હું બેસ્વાદ અનૈતિક સામગ્રી પોસ્ટ કરતી હતી. તેણે આગળ લખ્યું કે, હું ઉત્સાહી અને મિલનલાર છુ. હું મારી જાતને મહત્વપૂર્ણ માનું છું, પછી ભલે હું ગમે તે પહેરવાનું પસંદ કરું. આ મારી પસંદ છે.

આ ઘટના બાદ ઈન્સ્ટાગ્રામ પર શર્લ્સ લાર્સનના ફોલોઅર્સ નારાજ થયા છે અને શર્લ્સનું સમર્થન કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું કે, તમે એકદમ શાનદાર છો અને આ તેની ખોટ છે. હું આશા રાખું છું કે તમે આગળ વધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X