For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુનિયાના એવા ઘણા દેશો છે જે જ્યાં સુર્યા ક્યારેય અસ્ત નથી થતો, જાણો

સવાર પડ્યા બાદ સાંજ થવી સૂર્યોદય થવો સૂર્યનો અસ્ત થવો આ બધુ પ્રકૃતિનો એક ભાગ છે. ક્યારેક પ્રકૃતિ અમુસ સવાલ છોડી જાય છે. જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. શુ તમે ક્યારેય એવું સાંભળ્યુ છે કે, ક્યાંક રાત થાય જ નહી? એટલે

|
Google Oneindia Gujarati News

સવાર પડ્યા બાદ સાંજ થવી સૂર્યોદય થવો સૂર્યનો અસ્ત થવો આ બધુ પ્રકૃતિનો એક ભાગ છે. ક્યારેક પ્રકૃતિ અમુસ સવાલ છોડી જાય છે. જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. શુ તમે ક્યારેય એવું સાંભળ્યુ છે કે, ક્યાંક રાત થાય જ નહી? એટલે સૂરજ નીકળે છે પણ ડૂબતો નથી. દુનિયામાં એવી કેટલીય જગ્યા છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. પરંતુ તે હકિકત છે કે, દુનિયામા આવી જગ્યા છે કે દ્યાં સૂર્યાસ્ત નથી થતો.

SUNSET

આપણે ઘડિયાળ જોઇને કહી શકીએ સવાર છે કે રાત છે. પરંતુ દુનિયા ભરના એવા 10 જગ્યા છે લોકો ઘડિયાળ જોયા બાદ ચક્કર આવી જાય છે કે, અત્યારે રાત છે કે, દિવસ છે. કેમ કે ત્યાં રાતે પણ સુરજ ડૂપતો નથી.

હૈમરફેસ્ટ નોર્વે

નોર્વેના હૈમરફેસ્ટ દુનિયાના ઉત્તર ભાગમા આવેલા શહેરોમાનું એક છે. અંદાજે 8000 લોકોની વસ્તી વાળું શહેર દુનિયાના ઘણા જુના શહેરોમાનું એક છે. આ શહેરમાં સવારે 12:43 મીનિટે સુરજ ડૂબે છે. અને 40 મીનિટમાં ફરી સૂર્યોદય થઇ જાય છે. નોર્વે પોતાની સુંદરતા માટે જાણિતો છે. અંહી મે થી જુલાઇ દરમિયાન 76 દિવસ સુધી સૂર્યાસ્ત નથી થતો.

નુનાવુત કેનેડા

નુનાવુત શહેર કેનેડાના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં આવેલ છે. અંહિ અંદાજે 3000 લોકોની વસ્તી છે. ઠંઠીમાં આ વિસ્તારમાં 30 દિવસ સુધી અંધારુ રહે છે. ગરમીમાં 2 મહિના સુધી સુરજ નથી ડૂબતો

સેન્ટ પીટર્સબર્ગ રૂસ
રૂસને અડીને આવેલા 10 લાખ કરતા વધારે લોકોની વસ્તી છે આ દુનિયાનું સૌથી ઉત્તરમાં આવેલ શહેર છે. અંહી દોઢ મહિના સુધી સૂરજ ડૂબતો નથી. તેના લીધે આ વિસ્તારમાં તે સમય દરમિયાન દિવસ રહે છે.

ફિનલેન્ડ

તળાવ અને દ્વિપો માટે જાણિતા પ્રસિદ્ધ ફિનલેન્ડ સુંદર દેશ છે. ગરમીયોમાં અંહી સુરજ 73 દિવસ સુધી નથી ડૂબતો. એટલા માટે લોકો અંહી ઉનાળાની મોસમાં કામ અને ઠંડીમાં સુવાનું વધારે પસંદ કરે છે.

કાનાક ગ્રીનલેન્ડ
ગ્રીનલેન્ડના કાનાકમાં અંદાજે 650 લોકોની વસ્તી છે અને તે ગ્રીનલેન્ડના ઉત્તરમાં આવેલ છે. આ જગ્યાએ અઢી મહિના સુધી સુરજ રાતના પણ નથી ડૂબતો લોકો તે દરમિયાન કાળા પડદા લગાવીને સુવે છે.

સ્વાલબાાર્ડ નોર્વે

નોર્વેના સ્વાલબાર્ડમાં 74 ડિગ્રીથી 82 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર સ્થિત છે. અંહી મધ્ય એપ્રિલથી જુલાઇ વચ્ચે 4 મહિના સુધી સૂર્ય અસ્ત નથી થતો. આ દરમિયાન અંહી હમેશા દિવસ રહે છે.

આઇલેન્ડ

આઇલેન્ડ ગ્રેટ બ્રિટેન બાદ યુરોપનો સોથ મોટ દ્વિપ છે. આઇસલેન્ડમાં ગરમીયો દરમિયાન રાત સાફ હોય છે. અંહી જુન મહિનામાં સુરજ ક્યારેય અસ્ત નથી થતો.

કિરૂના, સ્વીડિશ લૈપલેન્ડ
કિરુજા સ્વીડનના ઉત્તરમાં સ્થિત શહેર છે અને તેની વસ્તી 19000 છે અંહી મે મહિનાથી ઓગસ્ટ સુધી અંદાજે 100 દિવસ સુધી સુરજ નથી ડૂબતો.

યુકોન, કનાડા
કેનેડાના યુકોન લાંબા સમય સુધી બર્ફથી ઢંકાયેલો રહે છે. જો કે અંહી ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં ગરમીના દિવસોમાં સુરજ 50 દિવસ સુધી લગાતાર અસ્ત નથી થતો.

બૈરો, અલાસ્કા

અલાસ્કાનું બૈરો નાનુ શહેર છે. અને આ શહેરની વસ્તી 4500 છે. અંહી મે મહિનાના અતથી લઇને જુલાઇ વચ્ચે સુર્યાસ્ત નથી થતો.

English summary
There are many countries in the world where the sun never sets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X