આ પ્રાણીના દૂધમાં છે દારૂ કરતા પણ વધારે આલ્કોહોલ, પીતા જ થઈ જશે નશો
દૂધને દુનિયાનો સૌથી હેલ્દી ખોરાક માનવામાં આવે છે. દુનિયાભરના લોકો પોતાના વિસ્તારોમાં જોવા મળતા વિવિધ પાલતુ પ્રાણીઓનું દૂધ ઉપયોગ કરતા હોય છે. જો કે આજે અમે તમને એક અલગ જ દૂધની વાત કરવા જઈ રહ્યા છીએ.
સામાન્ય રીતે દૂધમાં પ્રોટીન અને બીજા વિટામિન હોય છે. જો કે આજે અમે જે પ્રાણીના દૂધની વાત કરી રહ્યા છીએ તેના દૂધમાં આલ્કોહોલ હોય છે અને તે બિયર કે વ્હિસ્કી કરતાં વધુ નશો કરાવે છે.

દૂધનો આહારનો મહત્વનો ભાગ અને જરૂરી પોષક તત્વોથી પૂર્ણ છે. સામાન્ય રીતે લોકો ગાય અથવા ભેંસના દૂધનો ઉપયોગ છે. જો કે ઘણી વખત જો કોઈ વ્યક્તિ બીમાર થઈ જાય તો તેને બકરીનું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. બકરીના દૂધમાં પ્રોટીન અને વિટામિન પણ ભરપૂર માત્રામાં હોય છે.
જો કે તમને જાણીને નવાઈ લાગશે કે એક એવું પ્રાણી છે જેના દૂધમાં વ્હિસ્કી, બિયર કે વાઈન કરતાં પણ વધુ આલ્કોહોલ હોય છે. આ પ્રાણી માદા હાથી છે. હાથીના દૂધમાં લગભગ 60 ટકા આલ્કોહોલ હોય છે.
રિસર્ચ અનુસાર, હાથી શેરડી ખાવાનું પસંદ કરે છે. શેરડીમાંથી આલ્કોહોલ ઉત્પન્ન થાય છે. આ જ કારણે હાથીના દૂધમાં આલ્કોહોલનું વધુ પડતું પ્રમાણ જોવા મળે છે. હાથીનું દૂધ મનુષ્ય માટે ઉપયોગી નથી. દૂધમાં જોવા મળતા રસાયણો ખતરનાક બની શકે છે.
હાથીના દૂધમાં બીટા કેસિન હોય છે અને તેના કારણે દૂધમાં લેક્ટોઝનું પ્રમાણ વધુ હોય છે. સંશોધન મુજબ, આફ્રિકન માદા હાથીઓમાં લેક્ટોઝ અને ઓલિગોસેકરાઇડ્સનું સ્તર ઊંચું છે. હાથીઓ દિવસમાં 12 થી 18 કલાક ઘાસ, પાંદડા અને ફળો ખાવામાં વિતાવે છે. હાથીને રોજ 150 કિલો ખોરાકની જરૂર પડે છે.












Click it and Unblock the Notifications
