આ છોકરો મરઘીની જેમ ઈંડા આપે છે, 2 વર્ષમાં આપી ચુક્યો છે 20 ઇંડા

આ દુનિયામાં ઘણા લોકોને તમે અજીબ દાવા કરતા સાંભળ્યા હશે. કેટલાક લોકો મોત બાદ ફરીથી જીવતા થયાનો દાવો કરે છે તો કેટલાક લોકો ભુતને મળ્યાનો દાવો કરતા હોય છે ત્યારે એક વ્યક્તિએ તો હદ વટાવતા દાવો કર્યો છે કે તે મરઘીની જેમ ઈંડા આપે છે.

આ વિચિત્ર ઘટના ઈન્ડોનેશિયાની છે. કેટલાક સમય પહેલા એક છોકરાએ દાવો કર્યો કે તે ઈંડા આપી શકે છે. ચૌકાવનારી બાબત એ છે કે તેના પરિવારના દાવા અનુસાર, આ છોકરો 2 વર્ષમાં 20 જેટલા ઈંડા પણ આપી ચુક્યો છે.

egg

ડેઈલી મેઈલ એક અહેવાલ અનુસાર, આ ઘટના ઈન્ડોનેશિયાના એક ડાઉનની છે. અહીં 14 વર્ષનો આ છોકરો છેલ્લા બે વર્ષથી ઇંડા આપી રહ્યો છે. પહેલા તો પરિવારજનોને આશ્ચર્ય થયું પરંતુ ડોક્ટર પાસે ગયા તો ડોક્ટરના પણ હોશ ઉડી ગયા.

આજ સુધી એવો કોઈ કિસ્સો સામે આવ્યો નથી કે જેમાં કોઈ માણસ ઈંડા મૂકતો હોય. ડૉક્ટરોએ આ છોકરાને દિવસો સુધી નિરીક્ષણ હેઠળ રાખ્યો તો તેણે હોસ્પિટલમાં પણ બે ઈંડા આપ્યા.

આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયા બાદ કેટલાક લોકોને શંકા ગઈ કે તે પહેલાથી જ શરીરમાં ઈંડા રાખી દેતો અને પછી ગુદા માર્ગે બહાર કાઢતો હતો. જો કે તે આમ કેમ કરે તેનો કોઈ આધાન નથી. માણસ કારણ વગર આટલુ દર્દ કેમ સહન કરે તે પણ એક સવાલ છે.

ચૌકાવનારી બાબત એ પણ છે કે ડોક્ટરોને કંઈ સમજ ન પડતા તેમને એક્સ રે કર્યા. આ એક્સ રેમાં પણ તેન શરીરમાં ઈંડા જોવા મળ્યા. ડોક્ટરો પાસે એ વાતનો જવાબ નથી કે તેના શરીરમાં ઇંડા આવ્યા ક્યાંથી. આ પ્રકારની આ પહેલી ઘટના જોવા મળી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X