વર્ષે અધધ 300 કરોડની કમાણી કરે છે આ ખૂબસૂરત મોડેલ, જાણો કેવી રીતે?
ઈન્ટરનેટના આવિષ્કારે લોકોની જિંદગીને પુરી રીતે બદલી દીધી છે. સોશિયલ મીડિયા આવતા ઘણા લોકો રાતોરાત સ્ટાર બને છે અને લાખોની કમાણી કરે છે. આજે આપણે આવી જ એક મોડલની વાત કરવાના છીએ.
સોશિયલ મીડિયાના જમાનામાં હવે ગમે તે લોકો ગમે ત્યાંથી અઢળક રૂપિયાની કમાણી કરે છે. હવે સોશિયલ મીડિયા ઈન્ફૂએન્સર દર મહિને કરોડો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. આ મોડલની કહાની પણ કઈંક આવી જ છે.

ફેસબુક, યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર યુઝર્સ તેમના વીડિયો અને ફોટો અપલોડ કરીને ફોલોઅર્સ બનાવે છે. હવે સોશિયલ મીડિયા માત્ર મિત્રતાનું જ નહીં પરંતુ કમાણીનું માધ્યમ પણ બની ગયું છે.
કોરિના કોફ નામની આ મોડલ શરૂઆતમાં ફક્ત યુટ્યુબ બ્લોગરના બ્લોગમાં જ જોવા મળતી હતી પરંતુ હવે તે તેના અંગત ફોટા અને વિડીયો અન્ય ઘણા પ્લેટફોર્મ પર પણ અપલોડ કરે છે.
આ મોડેલ ઘણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના એકાઉન્ટના સબ્સ્ક્રિપ્શન દ્વારા દર મહિને 35 કરોડ રૂપિયા સુધીની કમાણી કરે છે. જેનાથી તેવી વાર્ષિક આવક 300 કરોડ રૂપિયા સુધી પહોંચે છે.
અમેરિકન મોડલ કોરિના કોફ ઇન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મ પર તેના અંગત વીડિયો અને ફોટા શેર કરે છે. આ મોડલને ટ્વિટર પર 3 મિલિયન યુઝર્સ ફોલોઅર્સ છે.
મોડલ કોરિના કોફ પાસે ઘણી મોંઘી કાર છે. જેની સાથે તે અવારનવાર ફોટા ક્લિક કરે છે અને તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે.
આ મોડલે દાવો કર્યો અને કહ્યું કે જ્યારે તેણે પહેલીવાર સુપર ગ્લેમરસ ફોટો અપલોડ કર્યો ત્યારે તે એક ફોટોથી તેણે 1 કરોડ 37 લાખ રૂપિયાની કમાણી કરી હતી.












Click it and Unblock the Notifications
