આ છે દુનિયાની સૌથી નાની સરહદ, કુદકો મારશો તો પણ પુરી થઈ જશે

આ દુનિયાને લોકોએ પોતાની સગવડો અનુસાર સરહદોમાં વહેંચી દીધી છે. દુનિયા વિવિધતાથી ભરેલી સરહદોમાં વહેંચાયેલી છે. કેટલીક સરહદો મોટી હોય છે તો કેટલીક સરહદો નાની પણ હોય છે. આજે અમે તમને જણાવના છીએ કે વિશ્વની સૌથી નાની સરહદો કઈ છે અને તે કયા દેશો વચ્ચે છે?

border

પેનોન ડી વેલેઝ ડે લા ગોમેરા
સ્પેન અને મોરોક્કો વચ્ચેની આ સરહદ માત્ર 74 મીટર લાંબી છે. પેનોન ડી વેલેઝ ડે લા ગોમેરાને વિશ્વની સૌથી નાની સરહદ માનવામાં આવે છે. 1508 માં સ્પેને આ ટાપુ કર કબ્જો કર્યો હતો. અહીં 60 સ્પેનિશ સૈનિકો ટુકડીનો કંપ આવેલો છે.

કાઝુંગુલા
બોત્સ્વાના અને ઝામ્બિયા વચ્ચેની આ સરહદ 157 મીટર લાંબી છે. કાઝુંગુલા સરહદ ઝામ્બેઝી નદીની નજીક બનાવવામાં આવી છે. આ એક ઐતિહાસિક સરહદ છે. 2013 માં ઝામ્બેઝી નદી પર પુલનું બાંધકામ શરૂ થયું ત્યારે કાઝુંગુલા સરહદ વધારે જાણીતી બની.

ડી વિટ હેગન
બેલ્જિયમ અને નેધરલેન્ડ વચ્ચેની આ સરહદ વિશ્વની સૌથી નાની સરહદની યાદીમાં ત્રીજા નંબરે છે. આ સરહદ માત્ર 206 મીટર લાંબી છે. 1995 સુધી આ સરહદ વિવાદો રહી હતી.

પરાના રિવર આઈલેન્ડ
આર્જેન્ટિના અને પેરાગ્વે વચ્ચે આવેલી આ સરહદ 300 મીટર લાંબી છે. 1981 સુધી આ ટાપુ પેરાગ્વેનો ભાગ હોવા છતાં આર્જેન્ટીનાનો ભાગ હતો. પાણીથી ઘેરાયેલા હોવાને કારણે ટાપુની રેતી પાણીમાં ડુબી જવાથી યોગ્ય રીતે જમીન માપી શકાતી નથી.

કિંગ ફહદ પાસપોર્ટ આઇલેન્ડ
કિંગ ફહદ પાસપોર્ટ આઇલેન્ડ સાઉદી અરેબિયા અને બહેરીન વચ્ચે બનેલી સરહદ છે. સાઉદી અરેબિયા અને બહેરીન વચ્ચેની આ સરહદની લંબાઈ 303 મીટર છે. આ એક એવો ટાપુ છે જ્યાં પાર્ક, મસ્જિદ અને બે મોટા રેસ્ટોરન્ટ પણ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X