નોકરી કે બિઝનેસ વગર આ મહિલા કમાય છે લાખો રૂપિયા, જાણો કેવી રીતે?

રૂપિયા કમાવા માટે કોઈને કોઈ પ્રકારનું કામ કરવુ પડે છે. આ કામમાં નોકરી કે બિઝનેસ સામેલ છે. જો કે તમને નવાઈ લાગશે કે એક મહિલા બિઝનેસ કે નોકરી વગર લાખો કમાય છે.

આ મહિલા પાસે ન તો કોઈ ધંધો છે કે ન કોઈ નોકરી, પરંતુ તેની કમાણી વિશે સાંભળીને લોકો ચૌકી રહ્યા છે અને જાણવા માંગે છે કે તે એવુ તો શું કરે છે?

MIA

ધંધામાં નફા-નુકસાનનો ડર હંમેશા રહે છે. જોબની વાત કરીએ તો ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે પોતાની નોકરીથી ખુશ હોય. દરેક વ્યક્તિ કોઈને કોઈ સમસ્યાથી પરેશાન છે. આ મહિલા મિયા, પણ તેનાથી પરેશાન હતી.

તે પોતાની બેંકની નોકરીથી ખૂબ જ પરેશાન હતી. પાંચ વર્ષ પહેલા મિયા નામની આ મહિલાએ નોકરીમાંથી રાજીનામું આપ્યું. આ પછી તેને એક નોકરી મળી જેમાંથી તે દર અઠવાડિયે લગભગ 30 લાખ રૂપિયાની સુંદર કમાણી કરી રહી છે.

બિઝનેસ ઇનસાઇડરે માહિલના ચોંકાવનારા દાવાઓની તપાસ કરી ત્યારે જે સત્ય બહાર આવ્યું તે સાંભળીને બધા ચોંકી ગયા. મિયાએ ડિસેમ્બરના પહેલા બે અઠવાડિયામાં 60 લાખ રૂપિયાની કમાણી કરી છે.

શ્રીમંત લોકો તેને માત્ર પૈસા જ નથી આપતા પરંતુ તેની પાર્ટીઓનો ખર્ચ પણ ઉઠાવે છે. મિયા કોઈ પણ પૈસા ખર્ચ્યા વગર ખૂબ જ મસ્તી કરે છે.

લોકો મિયાને ભાડા પર બોલાવે છે. રજાઓ અને તહેવારો દરમિયાન લોકો તેમનો સંપર્ક કરે છે અને પછી તેમને ભાડા પર બોલાવે છે. આ રીતે મિયા ખૂબ પૈસા કમાય છે. જ્યારે મહિલાએ પોતાની કમાણીનાં આ સ્ત્રોત વિશે ખુલીને વાત કરી તો કોઈ માની શક્યું નહીં કે કોઈ આ રીતે પૈસા કેવી રીતે કમાઈ શકે છે પરંતુ મિયા આ રીતે કરોડો રૂપિયા કમાય છે. તે લોકોની ગર્લફ્રેન્ડ બની જાય છે અને લાખો રૂપિયા વસુલે છે.

જણાવી દઈએ કે, વિદેશોમાં રેન્ટ ઓન ગર્લફ્રેન્ડ ટ્રેન્ડ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ જ કારણ છે કે મિયા પણ આ ટ્રેન્ડથી લાખો રૂપિયા કમાઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X