આ મહિલાએ 12 કલાકમાં 900 પુરૂષો સાથે માણ્યું સેક્સ, અને પછી...
પુરૂષો સાથે સૌથી વધુ સંબંધો રાખવાનો વર્લ્ડ રેકોર્ડ એડલ્ટ સ્ટાર લિસા સ્પાર્ક્સના નામે છે. હવે લિસાએ આ સમગ્ર ઘટના અંગે પોતાનો અનુભવ શેર કર્યો છે, જે ખૂબ જ ચોંકાવનારો છે.
પુરૂષો સાથે સૌથી વધુ સંબંધો રાખવાનો વર્લ્ડ રેકોર્ડ એડલ્ટ સ્ટાર લિસા સ્પાર્ક્સના નામે છે. હવે લિસાએ આ સમગ્ર ઘટના અંગે પોતાનો અનુભવ શેર કર્યો છે, જે ખૂબ જ ચોંકાવનારો છે. લિસાએ વર્ષ 2004માં આયોજિત એક ઈવેન્ટ દરમિયાન 12 કલાકમાં 900 પુરૂષો સાથે સંબંધ બાંધીને આખી દુનિયાને ચોંકાવી દીધી હતી. આ પરાક્રમ માટે તેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.

પોર્ન સ્ટાર કંટાળી ગઇ હતી
'ધ સન'ના અહેવાલ મુજબ, તે દિવસે લિસા કદાચ વિશ્વની સૌથી વ્યસ્ત મહિલા હતી. જો કે, તેણી માને છે કે, ઇવેન્ટ દરમિયાન તેણીનો સમય સારો ન હતો અને તે ખૂબકંટાળી ગઈ હતી.
લિસાએ જણાવ્યું કે, તેણે તે દિવસે મેકડોનાલ્ડ્સમાંથી એક ઓર્ડર આપ્યો હતો, જેથી તે તેના માઇન્ડ ફ્રેશ કરી શકે.
લિસાએ જણાવ્યું કે, ઈવેન્ટ દરમિયાન તમામ પુરૂષો પોતાના વારાની રાહ જોઈ રહ્યા હતા. આ ઇવેન્ટ દરમિયાન તે અન્ય બે મહિલાઓ સાથે સ્પર્ધા કરી રહ્યા હતા.
ઇવેન્ટના અંતે, લિસાએ તેના નજીકના હરીફને હરાવીને વધુ 21 પુરુષો સાથે સંબંધો બાંધ્યા હતા. આ પહેલા 2003માં આ જ ઈવેન્ટ દરમિયાન અન્ય એક મહિલાએ 759પુરૂષો સાથે સેક્સ કરીને રેકોર્ડ બનાવ્યો હતો, જેને લિસાએ તોડી નાખ્યો હતો.

તોડી નાખ્યા અગાઉના તમામ રેકોર્ડ
વર્લ્ડ ચેમ્પિયનશિપની સમાન ઇવેન્ટમાં, 2002 દરમિયાન, એક મહિલાએ 646 પુરુષો સાથે સૂઈને રેકોર્ડ બનાવ્યો હતો. લિસાએ તેની વેબસાઇટ પર અનુભવો વિશેખુલીને વાત કરી અને કહ્યું કે, તેની લાગણીઓ મિશ્રિત હતી.
લિસાએ જણાવ્યું કે, પોલીસ દ્વારા ઘટના પર કડક નજર રાખવામાં આવી હતી અને ઘટના પહેલા તેમાં શામેલ લોકોને ધરપકડ કરવાની ચેતવણી આપવામાં આવીહતી.
આ જ કારણ હતું કે સમગ્ર ઘટનાનું આયોજન ગુપ્ત ગોદામમાં કરવામાં આવ્યું હતું. લિસાએ જણાવ્યું કે, આ દરમિયાન તે ખૂબ જ કંટાળી ગઈ હતી અને તેનેનાસ્તાનો ઓર્ડર આપવો પડ્યો હતો.

વિકિપીડિયા પરથી હટાવી દેવામાં આવ્યું પેજ
લિસાએ કહ્યું કે, પોર્ન ઈન્ડસ્ટ્રીમાં 21 વર્ષથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ આ ઈવેન્ટની એક જ વાત મને આજ સુધી પરેશાન કરે છે. તેણે કહ્યું કે, મેં પૈસા માટે બધું કર્યુંઅને તેનો અર્થ એ નથી કે, હું કોઈપણ રીતે ખોટી છું. મેં જે કર્યું તે વિશ્વના ઘણા લોકોએ કર્યું છે.
પોતાના અનુભવો વર્ણવતા લિસાએ કહ્યું કે, ઘટના પછી તરત જ તે જેલ જેવી જગ્યામાંથી બહાર નીકળીને પોતાના ઘરે જવા માંગતી હતી. આ ઘટના બાદ મારું પેજપણ વિકિપીડિયા પરથી હટાવી દેવામાં આવ્યું હતું, જેના કારણે મને આજ સુધી સમજાયું નથી.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
