ખાલી નાહવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરે છે, આ સુંદર મહિલા

આજે અમે તમને જે મહિલાના શોખ વિશે જણાવવા જઈ રહ્યા છે તેને જાણીને તમે હેરાન થઇ જશો. જ્યાં લોકોને નાહવા માટે સાફ પાણી નથી મળતું, ત્યાં આ મહિલા શેમ્પેઈનની બોટલોથી નહાય છે.

પોતાના શોખ પુરા કરવા માટે લોકો કઈ પણ કરે છે. દરેક વ્યક્તિના અલગ અલગ શોખ હોય છે. કોઈને હીરા અને જવેલરીનો શોખ હોય છે, તો કોઈને ફરવાનો શોખ હોય છે. કેટલાક લોકોને ઘણી અજીબ વસ્તુઓની શોખ હોય છે. પરંતુ આજે અમે તમને જે મહિલાના શોખ વિશે જણાવવા જઈ રહ્યા છે તેને જાણીને તમે હેરાન થઇ જશો. જ્યાં લોકોને નાહવા માટે સાફ પાણી નથી મળતું, ત્યાં આ મહિલા શેમ્પેઈનની બોટલોથી નહાય છે અને પોતાના આ શોખને પૂરો કરવા માટે તે કરોડો રૂપિયા ખર્ચ કરે છે. આ સુંદર મહિલાનું નામ કમાલિયા જહુર છે. પાકિસ્તાન મૂળના બ્રિટિશ મોહમ્મદ જહુર ની પત્ની કમાલિયાને શેમ્પેઈનથી નાહવાનો શોખ છે. કમાલિયા મોડેલિંગ અને સિંગિંગ શોખ પણ ધરાવે છે.

1 બોટલની કિંમત 5000 રૂપિયા

1 બોટલની કિંમત 5000 રૂપિયા

રિપોર્ટ અનુસાર કમાલિયા જે શેમ્પેઈન ની બોટલથી નહાય છે, તેની કિંમત લગભગ 5000 રૂપિયા છે. તે દિવસમાં નાહવા માટે 20 થી 30 બોટલનો ઉપયોગ કરે છે. આટલી મોંઘી બોટલોને કારણે તેઓ મહિનાનો નાહવાનો ખર્ચ કરોડો રૂપિયા આવે છે. તેના સિવાય પોતાના ઠાઠ બતાવવા માટે તેની પાસે 20 થી 22 નોકરો સેવામાં લાગેલા હોય છે. તેની ઉપર પણ વધારાનો 1 થી 2 કરોડ રૂપિયા ખર્ચો થાય છે.

40 લાખની ઘડિયાળ અને 4 લાખના ચશ્મા

40 લાખની ઘડિયાળ અને 4 લાખના ચશ્મા

એટલું જ નહીં પરંતુ તેમની પાસે 10 ઘર, પ્રાઇવેટ જેટ અને 5 મિલિયન યુરો કિંમતનું એક યાર્ટ પણ છે. કમાલિયા ને હીરા મઢેલી ઘડિયાળ પહેરવાનો શોખ છે, જેની કિંમત 40 લાખ કરતા પણ વધારે છે. તેના એક ચશ્માની કિંમત 4 લાખ રૂપિયા છે. તેના હેન્ડબેગની કિંમત 90 લાખ રૂપિયા છે. આ બધા સિવાય તે વર્ષમાં 20 લાખ રૂપિયા પોતાના જૂતા માટે ખર્ચ કરે છે.

એક રાત રોકાવવામાં 20 લાખ ખર્ચ કરે છે

એક રાત રોકાવવામાં 20 લાખ ખર્ચ કરે છે

કમાલિયા ને પેરિસની ફેમસ અને સૌથી મોટી હોટેલ સૂટ ઈમ્પૅરિયલ રીટઝ માં રોકાવવાનો શોખ છે. આ હોટલમાં એક રાત રોકાવવાનો ખર્ચ જ લગભગ 20 લાખ રૂપિયા થાય છે. તેના સિવાય ખાવા અને પીવાનો ખર્ચ અલગથી થાય છે. વિદેશ ટુર માટે તેમની પાસે અલગ અલગ દેશોમાં 14 ઘરો અને 2 પ્રાઇવેટ જેટ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X