Video : વોટરપાર્કમાં કપલની ગંદી હરકત, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો

ઉનાળામાં લોકો પોતાના પરિવાર સાથે રિલેક્સ થવા માટે વોટરપાર્કમાં જાય છે. લોકો અહીં મોજ મસ્તી કરે છે અને પાણીનો આનંદ લે છે. જો કે કેટલાક લોકો વોટરપાર્કમાં લોકો વચ્ચે જ અશ્લિલ વર્તન કરવા લાગે છે. હવે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં સોશિયલ મીડિયા પર વોટરપાર્કનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કેટલાક કપલ સ્વિમિંગ પૂલમાં લોકો વચ્ચે જ બિંદાસ્ત કિસ કરતા જોવા મળી રહ્યા છે. આ કપલ આજુબાજુના માહોલની ચિંતા કર્યા વગર પોતાની હરકત કરી રહ્યું છે.

Dirty behavior of couple in water park

વીડિયોમાં જોઈ શકાય છે કે, આ કપલ નાના બાળકો સામે જ એકબીજા સાથે ચોંટીને ચુમાચાટી કરી રહ્યા છે. પાણીમાં તેના આ રોમાન્સથી આજુબાજુના લોકો અસહજ જોવા મળી રહ્યા છે. વાત અહીં અટકતી નથી, લોકોએ ફરિયાદ કરતા ઉલ્ટુ કપલ લોકો પર ગુસ્સે ભરાયુ અને જાહેરમાં જ બેશર્મીની હદ વટાવી ગયુ.
વોટરપાર્કમાં કપલની આ હરકત બાદ આસપાસના લોકોને બાળકો હોવાની મોટી મુશ્કેલી સર્જાઈ હતી. આ અંગે તેમને ફરિયાદ કરતાં થોડા સંસ્કારી રહેવા વિનંતી કરી પરંતુ આ કપલ કોઈની વાત સાંભળવા તૈયાર ન થયુ.

આ કપલ ન માત્ર એકબીજા સાથે ચોટેલુ હતું પરંતું એકબીજાને સતત કિસ પણ કરી રહ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. હવે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયો લાખો લોકોએ જોયો છે અને લોકો તેના પર સતત કમેન્ટ કરી રહ્યા છે. વોટરપાર્કમાં આવા અશ્લીલ કૃત્યથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કોમેન્ટમાં લોકો ખરી ખોટી સંભળાવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X