Video : દિલ્હી મેટ્રોમાં યુવતીનું સ્ટાલિસ્ટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર છવાયુ, જુઓ વીડિયો

આ દિવસોમાં દિલ્હી મેટ્રો ફોટોશૂટ અને રિલ્સ બનાવવા માટેની ફેવરીટ જગ્યા બની રહી છે. આ વાતનો વધુ એક પુરાવો હાલમાં જ સામે આવ્યો છે.

હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક યુવતી મેટ્રો પ્લેટફોર્મ પર ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોને જોઈને ઘણા યુઝર્સ ગુસ્સે ભરાયા છે.

Delhi Metro

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક છોકરી મેટ્રો પ્લેટફોર્મ પર ફોટોશૂટ કરતી જોવા મળી રહી છે. છોકરી સ્ટાઇલિશ લાગી રહી છે. મેટ્રોમાં હાજર લોકો તેને જોઈ રહ્યા છે. આ વીડિયો હવે ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં 2 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ હેન્ડલ પર આવા ઘણા વીડિયો છે, જેમાં તે દિલ્હી મેટ્રોમાં ફોટોશૂટ કરતી જોવા મળે છે. આ વીડિયો પર ઘણા યુઝર્સે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.

વાયરલ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, સરોજનીના કપડાની કિંમત 200 રૂપિયા છે. અન્ય યુઝરે લખ્યું, કોઈ આ વીડિયો નથી જોઈ રહ્યું. એક યુઝરે કહ્યું કે, બીજું કોઈ કામ નથી? આ વીડિયો હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જણાવી દઈએ કે, આ પહેલી વખત નથી જ્યારે દિલ્હી મેટ્રોમાં કોઈ વીડિયો વાયરલ થયો હોય. આ પહેલા પણ ઘણી વખત વીડિયો સામે આવી ચુક્યા છે. થોડા સમયમાં વીડિયોને લઈને મોટી બબાલ સર્જાઈ ચુકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X