Viral Video: જયારે ચીનની ધરતી પર ઉતરી આવ્યો ચાંદ

ચાંદ જ્યાં સુધી આકાશમાં છે ત્યાં સુધી જ સુંદર લાગે છે. જયારે તે જ ચાંદ નીચે આવી જાય તો અફરાતફરી ફેલાઈ જાય છે. જો તમને ભરોષો ના હોય તો જુઓ આ વીડિયો.

આ ઘટના ચીનના ફુજિયાન પ્રાંતની છે. જ્યાં ચાંદ જમીન પર આવતાની સાથે જ અફરાતફરી ફેલાઈ ગયી. ખરેખરમાં ચીનની જમીન પર ચાંદ આવી ગયો. આ ખરેખરમાં એક નકલી ચાંદ હતો. જે ફુગ્ગાનો બનેલો હતો.

video

રસ્તા પર અચાનક જ નકલી ચાંદ પડતાની સાથે જ ભાગમભાગ ફેલાઈ ગયી. ચાંદ જેવો દેખાતો આ ફુગ્ગો શહેરના રસ્તા પર લટક્યો હતો. તેને જોઈને ઘણા લોકો પોતાનો જીવ બચાવવા ભાગવા લાગ્યા હતા.

આપણે જણાવી દઈએ કે ચીનમાં મૂન ફેસ્ટિવ માટે નકલી ચાંદ બનાવવામાં આવે છે. પરંતુ તેજ હવા અને તુફાનના કારણે તે તૂટીને નીચે પડી ગયો. આ ખોફનાક દ્રશ્યનો વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X