દિલ્હી મેટ્રોમાં અશ્લીલ કામ કરતા પ્રેમી જોડાનો વીડિયો વાઇરલ

Posted By:
Subscribe to Oneindia News

દિલ્હી મેટ્રોનો એમએમએસ કાંડ તો આપને યાદ હશે જ. કપલના ઇન્ટિમેટ સીનને કોઈએ પોર્ન સાઈટ પર અપલોડ કરી નાખ્યા હતા. આખો મામલો સામે આવ્યા પછી ખુબ જ હંગામો પણ થયો હતો. હવે ફરી એકવાર દિલ્હી મેટ્રોના કપલનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાઇરલ થઇ ચુક્યો છે.

દિલ્હી મેટ્રોમાં અશ્લીલતા ની હદો પાર
આ વીડિયોમાં પ્રેમી જોડાએ દિલ્હી મેટ્રોમાં અશ્લીલતાની બધી જ હદો પાર કરી નાખી. બધા લોકોની સામે છોકરો અને છોકરી અશ્લીલતા કરતા જોવા મળ્યા. તેમને કોઈની પણ પરવાહ ના કરી અને આ વાતની પણ કોઈ જ ચિંતા ના કરી કે કોઈ તેમનો વીડિયો પણ બનાવી રહ્યું છે.

video

મેટ્રોમાં આ પ્રેમી જોડાને જોઈને લોકો પોતાની નજર જુકાવીને બેઠા રહ્યા. છોકરાને ખબર પડી ગયી હતી કે પાછળ બેઠલો વ્યક્તિ તેનો વીડિયો બનાવી રહ્યા છે. પરંતુ તેને કોઈ પણ જાતની ચિંતા કર્યા વિના મજા લેતો રહ્યો તેનો પોતાનો ચેહરો કેમેરા સામે કર્યો ના હતો.

મેટ્રોમાં આ લવબર્ડની હરકતોનો વીડિયો બનાવીને સોશ્યિલ મીડિયા પર મૂકી દીધો. આ વીડિયો સોશ્યિલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાઇરલ પણ થઇ રહ્યો છે.

English summary
The video clip of couple goes viral on social media in which they sexual act inside the metro.
Please Wait while comments are loading...