સેલ્ફીમાં કેદ થયું ભૂત, નબળા મનના ના દેખે આ 7 ફોટો!
ધણીવાર આપણી જોડે તેવી અજીબો ગરીબ ધટના બની જતી હોય છે જેનું કોઇ તાર્કિક કારણ નથી હોતું. આપણે તે વસ્તુ કેવી રીતે બની, કેમ બની તે લોકોને સમજાવી નથી શકતા. પણ હકીકત એ જ હોય છે કે આપણે જે તે ધટનાના મૂક સાક્ષી હોઇએ છીએ. આપણને તે વાતની ખબર હોય છે કે તેવું કંઇક અજીબો ગરીબ આપણી જોડે થયું છે. જેનો જવાબ વિજ્ઞાન પાસે નથી, કોઇની પાસે નથી પણ તે આપણી હકીકત હોય છે.
આવું જ કંઇક ભૂત પ્રેત વિષે પણ મનાય છે. વિજ્ઞાન જ્યાં આને એક સંજોગ કે ટ્રીક કહે ત્યાં જ ધણીવાર તેવા પુરાવા આપણી સામે આવી જતા હોય છે કે કોણ સાચું છે કોણ ખોટું છે તે સમજવું મુશ્કેલ થઇ જાય છે. આવું જ કંઇક અજીબો ગરીબ નીચેના લોકો જોડે બન્યું છે જ્યારે તેમને સેલ્ફી ખેંચાવાનો પ્રયાસ કર્યો. અને સેલ્ફી ખેંચવાના આ ચક્કરમાં તે કંઇક તેવી અજીબ વસ્તુનો ફોટો લીધો જે, જે તે સમયે ત્યાં હતી નહીં. તો જુઓ આવા જ કેટલાક ફોટો....

દિવાલ પાછળ આ કોણ?
આ તસવીરમાં તમને પથ્થરની પાછળ ચમકતી આંખો અને ચહેરો દેખાય છે. આ અજીબ લાગતી વસ્તુ શું છે?

તે કોણ છે?
આ તસવીર લેનારનો દાવો છે કે જ્યારે આ ફોટો પાડવામાં આવ્યો ત્યારે ઘરે કોઇ નહતું. તો પછી બાળકની પાછળ આ કાળા રંગનો સાયો કોનો છે?

અજીબ ચહેરો
આ ક્યૂટ અને માસૂમ લાગતી બાળકના ફોટોમાં અચાનક જ પાછળ આવા અજીબ ચહેરા સાથે કોનો ફોટો પડી ગયો?

જોમ્બી
તો બે સખીઓ જ્યારે આ પોતાનું આ સુંદર સેલ્ફી ખેંચી રહી હતી ત્યારે જ તેમની પાછળ જોમ્બી જેવી દેખાતી વસ્તુ પણ શું આ સેલ્ફીમાં કેદ થઇ ગઇ?

સીડી પર કાળો સાયો
આ પરિવાર જ્યાં કંઇ કરી રહ્યું છે ત્યારે અરીસામાં આ કાળી પડછાઇમાં સીડીઓ પાસે કોણ ઊભુ છું?

ધ્યાનથી જુઓ
આ સ્વીટ પારિવારીક તસવીરમાં તમને ત્રણ લોકોના ચહેરા દેખાય છે પણ શું બાળક અને માતા વચ્ચે જે ખૂણો પડે છે તેમાં એક નાની બાળકી અને તેના હાથ દેખાય છે?

આંખો?
જ્યાં એક બાજુ આ છોકરી પોતાની સુંદર સેલ્ફી લઇ રહી છે ત્યારે જ પાછળ આ ડરામણી આંખો તેને જોઇ રહી છે?

આ શું
તમે મસ્ત તમારા ફેન્ડ સાથે ફોટો પડાવતા હોવ ખુશ હોવ અને અચાનક જ તમારા ફોટોમાં આવું ડરામણું કંઇ દેખાઇ જાય તો?

હાથ
બાળકના આ ફોટોમાં પાછળથી આ કોનો હાથ દેખાય છે?

તે ચહેરો?
તમે સેલ્ફી લેતા હોવ અને અચાનક જ પાછળથી કોઇનો ચહેરો પણ તમારા સેલ્ફીમાં કેદ થઇ જાય ત્યારે?
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
