કેમ કાળા જાદુમાં લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે?

લોકો ઘણી વાર કહે છે કે લવ અને વોરમાં બધું જ શક્ય છે. આ દુનિયામાં ઘણી ખરાબ અને ડરાવી નાખે તેવી પ્રવૃત્તિઓ થતી હોય છે. ઘણી વાર લોકો તેના જીવનથી કંટાળી જાય છે. તેમની મુસીબતોનો અંત જ નથી આવતો તેવા સમયે તેઓ સકારાત્મક વલણ રાખવાના બદલે કાળા જાદુ જેવા નકારાત્મક અભિગમનો સહારો લે છે.

જ્યાં એક તરફ દુનિયા ડીજીટલ યુગ તરફ આગળ વધી રહી છે ત્યારે આ વાતો ઘણી વાર અર્થ વગરની લાગે છે. પરંતુ આજે પણ કાળો જાદુ જેવા અંધવિશ્વાસમાં માનવાવાળા અને બ્લેક મેજિક કરવાવાળા લોકો ઘણા છે.

ઘણી વાર લોકો બ્લેક મેજિકનો સહારો પોતાના દુશ્મન સાથે બદલો લેવાના ઈરાદાથી માટે કરે છે. બ્લેક મેજિક વિશે તમે ઘણા કિસ્સા વાંચ્યા હશે. સાથે જ તમને ખબર હશે કે બ્લેક મેજિક કરવા માટે લીંબુનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ત્યારે શું કારણ છે કેમ કાળો જાદુ અને લીંબુ એકબીજા સાથે જોડાયેલા છે. તેના વિષે વધુ જણો અહીં...

બ્લેક મેજિક

બ્લેક મેજિક

કાળા જાદુ માટે લીંબુનો ઉપયોગ કરવાનો સૌથી મોટું કારણ છે કે કાળા જાદુના જાણકારોના મતે કાળો જાદુ કરવા માટે લીંબુ પાવરફૂલ માધ્યમ છે.

બ્લેક મેજિક

બ્લેક મેજિક

જે લોકો કાળા જાદુ જેવા અંધવિશ્વાસમાં માને છે તેમના મુજબ લીંબુ ઓછા સમયમાં સારું રીઝલ્ટ આપે છે.

બ્લેક મેજિક

બ્લેક મેજિક

એવું માનવામાં આવે છે કે બીજા લોકો પર મંતર મારવામાં કે તેમને નુકસાન કરવા માટે લીંબુનો ઉપયોગ અચૂક સાબિત થાય છે.

સુપર નેચરલ પાવર

સુપર નેચરલ પાવર

લીંબુમાં સુપર નેચરલ પાવર હોય છે જેને કારણે તેને બ્લેક મેજિકમાં વાપરવામાં આવે છે.

બ્લેક મેજિક

બ્લેક મેજિક

કહેવાય છે કે બ્લેક મેજિકમાં જયારે કોઈને નુકસાન કરવું હોઈ કે પીડા આપવી હોય ત્યારે તેને પીન મારવામાં આવે છે તે સમયે લીંબુ એક સારું માધ્યમ આપે છે.

બ્લેક મેજિક

બ્લેક મેજિક

બ્લેક મેજિકમાં પીન મારતી વખતે ઘણી સાવધાની રાખવી પડે છે કે કઈ જગ્યા પર પીન મારવી કે જેથી વધારે પીડા આપી શકાય. વળી ધણીવાર ખોટી જગ્યાએ પીન મારવાથી મૌત પણ થઇ શકે છે.

લીંબુ

લીંબુ

લીંબુ નરમ અને હલકું હોઈ છે એટલે તેનો ઉપયોગ પીડા આપવા માટે કરવામાં કાળા જાદુમાં કરવામાં આવે છે.

લીંબુ

લીંબુ

વળી લીંબુ એવી વસ્તુ છે જે સરળતાથી બધી જ જગ્યા પર મળી રહે છે.

બ્લેક મેજિક

બ્લેક મેજિક

લીંબુ એવી વસ્તુ છે કે જે બધી જ જગ્યા પર મળી રહે છે અને કોઈને શંકા પણ નથી જતી કે તમે તેનો કઈ રીતે ઉપયોગ કરવા માંગો છો.

બ્લેક મેજિક

બ્લેક મેજિક

સાથે કાળા જાદુ કરવા માટે લીંબુને તમે સરળતાથી ગમે તે જગ્યા પર લઇ જઈ શકો છો. માટે તેનો ઉપયોગ આવી તાંત્રિક વિધિઓમાં કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X