જાણો કેમ સોશ્યલ મીડીયા, આ કૂતરા પાછળ પડ્યું છે!
કહેવાય છે કે દરેક કૂતરાનો એક દિવસ આવે છે. ત્યારે લાગે છે કે આ કૂતરોનો દિવસ આજે જ આવી જ ગયો છે. કારણ કે આખું સોશ્યલ મીડિયા આ કૂતરાની પાછળ પડી ગયું છે. તેના એક ફોટો પર અનેક લોકોની કમેન્ટ અને લાઇક આવી ચૂક્યા છે. એટલું જ નહીં લોકોએ તો આ કૂતરાના આ લૂકને લઇને કેટલીક ફોટોશોપની કરામત પણ કરી દીધી છે.
ત્યારે એવું તો શું કર્યું આ કૂતરાએ લોકો તેની પાછલ જ પડી ગયા! અરે ભાઇ આ કૂતરાને કંઇ જેવો તેવો ના સમજતા. આ કૂતરો છે દરિયાદિલ કૂતરો. તે એક વિજળી અને તોફાનથી ડરેલી બિલાડીને કંઇક આ રીતે સાંત્વના આપી રહ્યો છે. પણ ત્યારે વિજળીના અવાજ અચાનક તેની પોતાની આંખો પણ કંઇ એવી મોટી થઇ ગઇ કે તે લોકોના હાસ્યનું કારણ બની ગઇ. અને પછી તેની આ તસવીર સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવી દીધી. તો તમે પણ જુઓ તેવી આ તસવીરો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

દરિયાદિલ કૂતરો
આ છે દરિયાદિલ કૂતરો જે ડરેલી બિલાડીને કંઇક આ રીતે હૂંફ અને સાંત્વના આપે છે. આ બિલાડી બહાર થતી વિજળી અને તોફાનથી ડરી ગઇ છે.

આ શું
પણ એક વખત તો એવો પણ આવ્યો કે કૂતરાની પણ આંખો વિજળીના અવાજથી મોટી થઇ ગઇ અને તેના આ ફની ચહેરા લોકોને પેટ પકડી પકડીને હસાવ્યા.

ફોટોશોપ કરામત
એટલું જ નહીં તેના આ ફની ચહેરો એટલો પોપ્યુલર થયો કે લોકોએ ફોટોશોપ કરી તેના ફોટોને વધુ પ્રોપ્યુલર બનાવી દીધો. જેમ કે આ ફોટોમાં લખ્યું છે કે બિલાડી પાસે કૂતરાને વીડિયો ગેમમાં જીતતો જોવા સિવાય કોઇ છૂટકો નથી!

અતિ ઉત્સાહિતી કૂતરો
આ કૂતરાને સોશ્યલ મીડિયા પર ઓવર એક્સાઇટેડ ડોગનું ઉપનામ પણ આપવામાં આવ્યું છે અને તેના જેવા કૂતરાઓ સાથે તેના ફની ફોટોશોપને પણ સોશ્યલ મીડિયા પર મૂકવામાં આવ્યા છે.

ભાગ શકે તો ભાગ લે!
ત્યારે અન્ય એક ફોટોમાં આ કૂતરાને એક બાળક પાછળ ભાગતો બતાવવામાં આવ્યો છે અને લખવામાં આવ્યું છે કે તું ભાગી શકે તો ભાગે લે!

ડોગ ઇન્સપેક્ટર
તો અન્ય એક ફોટોશોપ ફોટોમાં આ કૂતરાને એફબીઆઇ અને પોલિસ સાથે બેસાડી દેવામાં આવ્યો છે.

ઉલ્લાલાં...
તો આ ફોટોશોપ ફૂટોમાં સુંદર છોકરીને જોઇને કંઇક આમ બધા લોકોને બતાવવામાં આવ્યા છે.

જ્હોન ટ્રાવેલ્ટ્રા સાથે
તો વળી હોલીવૂડના જાણીતા અભિનેતા જ્હોન ટ્રાવેલ્ટ્રા સાથે આ કૂતરાની આ ફની તસવીર જોઇને તો કોઇ પણ ખડખડ હસી પડશે!

કાતિલ કૂતરો
તો અન્ય એક ફોટોમાં તેને આવા ડરામણો બનાવવામાં આવ્યો છે.

અવકાશયાત્રી
તો આ ફોટોમાં આ કૂતરાને અવકાશયાત્રી બનાવવામાં આવ્યો છે. અને જરા તેના ચહેરા પરની આ ખુશી તો જુઓ!

એનિમેશન
તો હર્ક્યુલિસની એક પૌરાણિક કથાના એનિમેશનમાં પણ આ કૂતરાએ સ્થાન મેળવી લીધું છે.

સૌથી બેસ્ટ
જો કે સૌથી સારો ફોટો તો આ છે જેના કેપ્શનમાં લખ્યું છે આ જાબાંઝ કૂતરો એક વીજળીની અવાજ ડરતી બિલાડીને બચાવી લેશે!
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર




Click it and Unblock the Notifications
