દુનિયાની સૌથી ડરાવની સેલ્ફી, થઇ રહી છે વાયરલ....
આજકાલ સોશિયલ મીડિયા પર એક કપલની તસ્વીર ખુબ જ વાયરલ થઇ રહી છે. ઘણા લોકો આ તસ્વીરને શેર કરી રહ્યા છે. કેટલાક લોકો આ તસ્વીરને ડરાવની સેલ્ફી કહી રહ્યા છે, તો કેટલાક લોકો તેને ફોટોશોપની કમાલ માની રહ્યા છે.
જ્યારથી આ ફોટો ટ્વીટર પર આવી છે ત્યારથી તે ઝડપથી વાયરલ થઇ રહી છે. ઘણા લોકો તેને ભૂતિયા સેલ્ફી પણ કહી રહ્યા છે. આ તસ્વીરમાં તમે સાફ સાફ જોઈ શકો છે કે એક કપલ પોઝ આપી રહ્યું છે. પરંતુ ધ્યાનથી જોશો તો પાછળ અરીસામાં મહિલાની ગરદન સામેની તરફ દેખાઈ છે.

બંને તરફથી મહિલાની ગરદન સામેની તરફ દેખાઈ છે. એવામાં ઘણા લોકો તેને ભૂત કહી રહ્યા છે. તો કેટલાક લોકો તેને ફોટોશોપની કમાલ માની રહ્યા છે. જે પણ હોઈ તે પરંતુ લોકોમાં આ સેલ્ફીને લઈને ઉત્સુકતા વધી ગઈ છે. તમે પણ જુઓ આ ડરાવની સેલ્ફી....
Он @itsthemans утверждает, что это оригинальное селфи, без фотошопа............. pic.twitter.com/9bayEPu04N
— Роман Громадский (@RomanGromadskiy) March 30, 2016
-
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
LPG Price Today: એલપીજી અંગે 3 દિવસમાં સરકારે લીધા 7 મોટા નિર્ણય, ક્યાં પહોંચ્યો ગેસ સિલિન્ડરનો ભાવ? -
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી












Click it and Unblock the Notifications
