તમે ક્યારેય જોયા છે આવા વિચિત્ર જંગલી સ્કૂટર્સ!!!
ભારત હોય કે વિદેશ યુવાનોના લોહીમાં કંઇક નવું કરવાનો જુસ્સો હંમેશા જોવા મળે છે. આ કારણે યુવાનો પોતાની જીવનશૈલીને અનુકૂળ હોય તેવી રીતે ભંગાર જોડીને અવનવી ઉપયોગી વસ્તુઓ બનાવે છે. ઇન્ડોનેશિયાના યુવાનો પણ આવી જ પ્રવૃત્તિમાં ઉત્સાહથી ભાગ લે છે. ઇન્ડોનેશિયાના બાલીના ઉબુદ શહેરમાં વિચિત્ર અને અનોખો સ્કૂટર ફેસ્ટિવલ યોજવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં યુવાનો જુના વેસ્પા સ્કૂટર્સ લાવે છે અને તેને મોડિફાઇડ કરીને જંગલી લૂક આપે છે. આ ફેસ્ટિવલમાં સ્પર્ધાઓ પણ યોજાય છે. આ ફેસ્ટિવલનો મુખ્ય હેતુ મનોરંજન સાથે યુવાનોની ક્રિએટિવિટી અને ટેકનિકલ એબિલિટીને વિકસાવવાનો છે. જેના પરિણામે એવા વિચિત્ર અને ક્યારેક ભયાનક સ્કૂટર્સ બને છે કે તમે ક્યારેય જોયા નહીં હોય... આવો જોઇએ કેવા વિચિત્ર સ્કૂટર તૈયાર થાય છે અહીં...

1
અનોખી જોકર બાઇક

2
સ્ટાઇલિશ સ્કૂટર

3
અનવવી ડિઝાઇન્સ

4
લોંગ બાઇક

5
બિહામણી બાઇક

6
સુપર દમ

7
ગ્રુપ મસ્તી

8
ડેવિલ્સ ચોઇસ

9
કૂલ સ્કૂટર

10
10 પૈડાંવાળું સ્કૂટર

11
આર્ટ ઓફ મોડિફાયિંગ

12
હેવી ડ્યુટી સ્કૂટર

13
પરફેક્ટ પ્લાનિંગ

14
કલરફૂલ સ્કૂટર

15
સ્ટાઇલિશ ટ્રાવેલિંગ

16
મસ્તી

17
વિચિત્ર સ્કૂટર

18
પેટ્રોલ ખૂટવાની ચિંતા નહીં

19
ડેર ડેવિલ

20
વોન્ટ ટુ ટ્રાય

21
વૉટ અ સ્ટાઇલ

22
ક્લાસિક ઓરેન્જ

23
બર્ડ સ્કૂટર

24
લોંગ બાઇક ફોર લોંગ ડ્રાઇવ

25
રફ એન્ડ ટફ લૂક

26
સ્પેશ્યલ સ્ટાઇલ

27
ક્લાસિક સ્કૂટર

28
ટ્રાઇબલ લૂક

29
વૉન્ટ ટુ રાઇડ

30
મિલિટરી સ્ટાઇલ












Click it and Unblock the Notifications
