એકલી હોય ત્યારે છોકરીઓ ગૂગલમાં સર્ચ કરે છે આવી વસ્તુ, જાણીને ચોંકી જશો
વર્તમાન સમયમાં દરેક માહિતી ગૂગલ પર મળી રહે છે. ગૂગલ દ્વારા પોતાનું સર્ચ રિઝલ્ટ અંગે એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં મહિલાઓ દ્વારા ઇન્ટરનેટનો વપરાશ કરવા સાથે જોડાયેલો એક રિપોર્ટ સામે આવ્યો છે.
વર્તમાન સમયમાં દરેક માહિતી ગૂગલ પર મળી રહે છે. ગૂગલ દ્વારા પોતાનું સર્ચ રિઝલ્ટ અંગે એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં મહિલાઓ દ્વારા ઇન્ટરનેટનો વપરાશ કરવા સાથે જોડાયેલો એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં ઘણી રસપ્રદ વાતો સામે આવી છે.
નવા રિપોર્ટ મુજબ દેશમાં કુલ 15 કરોડ ઇન્ટરનેટ યુઝર્સમાંથી ભારતમાં 6 કરોડ મહિલાઓ હવે ઇન્ટરનેટની યુઝર્સ છે. તેઓ પોતાની રોજબરોજની જીંદગીને વધુ બનાવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહી છે.

કરિયર અને શોપિંગને લગતા સર્ચ
ગૂગલના રિપોર્ટ અનુસાર છોકરીઓ બાળપણથી જ મહત્વકાંક્ષી હોય છે, તેઓ પોતાના કરિયર પર સૌથી વધુ ધ્યાન આપે છે. આવીછોકરીઓ ઇન્ટરનેટ પર કરિયરને લગતી માહિતી અંગે સર્ચ કરે છે. જેમ કે તેમને કયા ફિલ્ડમાં કારકિર્દી બનાવવી અથવા કયો કોર્સ કરવો?
ઘણી વખત છોકરીઓ કોર્સ સંબંધિત પ્રશ્નો અને જવાબો શોધવા માટે Google નો ઉપયોગ કરે છે. આ સિવાય છોકરીઓ ઓનલાઈનશોપિંગ સાઈટનો ઉપયોગ કરીને કપડાંની ડિઝાઈન, નવા કલેક્શન, ઓફર્સ વિશે મોટા પ્રમાણમાં સર્ચ કરે છે. આ અગાઉ પણ અનેકસંશોધનોમાં આ મુદ્દો સામે આવ્યો છે.

છોકરીઓ સર્ચ કરે છે ફેશન અને મહેંદીની ડિઝાઇન
છોકરીઓને સુંદર અને અલગ દેખાવું ખુબ જ ગમે છે. આ માટે તેઓ ઈન્ટરનેટનો સહારો લે છે. ગર્લ્સ ફેશન, ટ્રેન્ડ, બ્યુટી ટ્રીટમેન્ટ અને ઘરેલુઉપચાર વિશે સૌથી વધુ સર્ચ કરે છે. છોકરીઓમાં મહેંદી લગાવવાનો શોખ સર્વ સામાન્ય છે. આ સંશોધનમાં પણ આ વાત સામે આવી છે.

છોકરીઓ સર્ચ કરે છે સંગીત
સામાન્ય રીતે દરેક વ્યક્તિને સંગીત સાંભળવું ગમે છે, પરંતુ છોકરીઓ દ્વારા સૌથી વધુ સર્ચ કરવામાં આવતી વસ્તુઓમાંથી એક સંગીત છે.છોકરીઓ ઇન્ટરનેટ પર ઘણાં રોમેન્ટિક સોન્ગ સર્ચ કરે છે. આ સાથે સાથે છોકરીઓ દ્વારા ઇન્ટરનેટ પર રોમેન્ટિક કવિતાઓ પણ સર્ચકરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
