અહીં સેનિટરી પેડ ઉકાળીને પી રહ્યા છે લોકો, કારણ જાણીને ચોંકી જશો

શું તમે ક્યારેય કલ્પના કરી શકો છો કે મહિલાઓના પીરિયડ્ઝ દરમિયાન ઉપયોગમાં લેવાતા સેનિટરી પેડ પીવા માટે ઉપયોગ કરી શકાય છે.

શું તમે ક્યારેય કલ્પના કરી શકો છો કે મહિલાઓના પીરિયડ્ઝ દરમિયાન ઉપયોગમાં લેવાતા સેનિટરી પેડ પીવા માટે ઉપયોગ કરી શકાય છે. વિશ્વાસ ન આવે પરંતુ આ વાત એકદમ સાચી છે કે લોકો સેનિટરી પેડને ઉકાળીને પી રહ્યા છે. ઈન્ડોનેશિયાના લોકો સેનિટરી પેડ ઉકાળીને તેનો ઉપયોગ નશા માટે કરી રહ્યા છે.

સેનિટરી પડેથી નશો

સેનિટરી પડેથી નશો

છેલ્લા ઘણા સમયથી એવા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે જે નશા માટે સેનિટરી પેડનો ઉપયોગ કરી રહ્યા છે. નશા માટે ડ્રગ્ઝ, દારૂ, ગાંજો વગેરેના સેવન વિશે તો તમે સાંભળ્યુ હશે પરંતુ ઈન્ડોનેશિયામાં અમુક લોકો નશા માટે સેનિટરી પેડ ઉકાળીને પી રહ્યા છે. આ લોકો પહેલા તેને પાણીમાં ઉકાળે છે અને પછી તે જ પાણી પીવે છે જેનાથી નશો થાય છે.

જાનલેવા હોઈ શકે છે આ નશો

જાનલેવા હોઈ શકે છે આ નશો

ડેઈલી મેલના રિપોર્ટ અનુસાર ઈન્ડોનેશિયાના જે યુવાનો પૈસાની ઉણપના કારણે દારૂ કે સિગરેટ જેવો નશો નથી કરી શકતા તે લોકો કચરાના ઢગલામાંથી સેનિટરી પેડ શોધીને તેને ઉકાળીને નશો કરી રહ્યા છે. ડૉક્ટર્સ મુજબ નશા માટે સેનેટરી પેડનો ઉપયોગ જાનલેવા બની શકે છે. ઈન્ડોનેશિયામાં આના માટે ઘણી વાર લોકોને ચેતવવામાં આવ્યા છે.

શું હોય છે સેનિટરી પેડમાં એવુ

શું હોય છે સેનિટરી પેડમાં એવુ

તમને જણાવી દઈએ કે સેનિટરી પેડમાં સોડિયમ પૉલીક્રાઈલેટ હોય છે જે માસિક ધર્મ દરમિયાન લોહી સૂકવવામાં મદદ કરે છે. આનાથી લોકોને નશો થાય છે. તેને ઉકાળીને લોકો નશો કરે છે પરંતુ તે જાનલેવા બની શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X