For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ સપ્તાહે લોન્ચ થયેલા 5 સસ્તા એન્ડ્રોઇડ ફોન

By Super
|
Google Oneindia Gujarati News

ભારતીય સ્માર્ટફોન બજાર એક અલગ માર્કેટ બની રહ્યું છે. સામાન્ય મોબાઇલ બજારની સરખામણીએ સ્માર્ટફોન બજારે ભારતમાં પોતાની એક અલાયદી શાખ બનાવી લીધી છે, ખાસ કરીને યુવાઓને આકર્ષિત કરતા નીતનવી ડિઝાઇનવાળા સ્માર્ટફોન બજારમાં ધાર્યા કરતા ઓછી કિંમતમાં મળી આવે છે. પહેલા સ્માર્ટફોનની કિંમત આકાશને આંબતી હતી, જેથી હર કોઇ તેને ખરીદી શકતું નહોતું, પરંતુ સ્થાનિક કંપનીઓ દ્વારા સ્માર્ટફોન બનાવવાની શરૂઆત કરાતા વિદેશી અને મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા પણ હવે બજારમાં સામાન્ય જનતાને પોસાય તેવી કિંમતમાં સ્માર્ટફોન ઉતારવાની ફરજ પડી છે.

માઇક્રોમેક્સ, સેમસંગ, મોટોરોલા જેવી અનેક કંપનીઓ દ્વારા સસ્તી કિંમતમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોન બજારમાં મુકીને તહેલકો મચાવી દીધો છે. ગયા અઠવાડિયે જ વિવિધ કંપનીઓ દ્વારા સ્માર્ટફોન વિશ્વમાં પોતાની પકડ મજબૂત બનાવવામાં અને સ્પર્ધામાં ટકી રહેવા માટે પોસાય તેવી કિંમતમાં સ્માર્ટફોન ભારતીય બજારમાં ઉતર્યા છે, તો ચાલો તસવીરો થકી જાણીએ કે આ સ્માર્ટફોનની શું વિશેષતા છે.

સેલકોન કેમ્પસ A35K

સેલકોન કેમ્પસ A35K

કિંમત- 2,999 રૂપિયા
3.5-inch IPS LCD display with a resolution of 320 x 480 pixels
1GHz processor
512MB of on-board storage
expanded up to 32GB via a microSD card slot
3.2MP rear-facing camera and a VGA quality front- front-facing shooter
1,400mAh battery fitted inside
Bluetooth, Wi-Fi, 3.5mm , FM Radio, G, GPRS, EDGE, Wi-Fi

લાવા ઇરિસ 350M

લાવા ઇરિસ 350M

કિંમત- 3,329 રૂપિયા
3.5-inch display with a resolution of 320 x 480 pixels
1GHz dual-core processor
512MB of RAM
512MB of internal memory
expanded up to 32GB via a microSD card slot
Android 4.2 Jelly Bean
2-megapixel rear-facing camera, and a VGA quality front-facing shooter
Wi-Fi, Bluetooth, 2G, dual-SIM
1200mAh battery fitted inside
it does not support 3G connectivity

સ્વિપ કોનેક્ટ 5.0

સ્વિપ કોનેક્ટ 5.0

કિંમત- 8,999 રૂપિયા
5-inch (960 ×540 pixels) qHD capacitive touch screen IPS display
1.3 GHz quad-core processor
1GB of RAM
Android 4.2 (Jelly Bean) OS
8MP rear camera with OmniVision sensor and LED flash and a 3.2 megapixel front-facing shooter
Internal memory is seated at 8GB
expand it up to 32GB via microSD card
3G, WiFi 802.11 b/g/n, Bluetooth 4.0 and GPS and obviously it is a Dual SIM handset
1950mAh battery

માઇક્રોમેક્સ યુનાઇટ A092

માઇક્રોમેક્સ યુનાઇટ A092

કિંમત- 6,999 રૂપિયા
4-inch IPS display with a resolution of 800 x 480 pixels
5-megapixel rear-facing camera, alongside a VGA quality front-facing shooter
microSD card slot expandable up to 32GB.
1.2GHz quad-core Qualcomm Snapdragon 200
1GB of RAM, 8GB of ROM
Android 4.3 Jelly Bean
Wi-Fi, Bluetooth, 3G, Dual SIM and GPS, among others
1,500mAh battery that's fitted inside

કારબન A50s

કારબન A50s

કિંમત- 2,790 રૂપિયા
3.5-inch TFT LCD display with a resolution of 480 x 320 pixels
1.2GHz dual-core processor ( MediaTek)
256MB of RAM
512MB of internal memory
expanded up to 32GB via a microSD card slot
Android 4.2 Jelly Bean out of the box
1100mAh battery fitted inside
2-megapixel rear-facing camera with LED Flash, accompanied by a VGA quality front-facing shooter
Wi-Fi, Bluetooth, 3.5mm audio jack, EDGE, GPRS and GPS

English summary
5 Cheapest Android Phones Launched in India This Week
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X