સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા 5 નોન ટેક CEO
વર્તમાન સમયમાં દિવસે દિવસે વધુને વધુ ઉદ્યોગો અને બિઝનેસ ગૃહો પોતાનો બિઝનેસ વધારવા માટે સોથિયલ મીડિયાને પોતાની દૈનિક પ્રવૃત્તિનો એક ભાગ બનાવતા જાય છે. કારયક્ષમતા વધારવાની હોય કે અસરકારકતા દરેક મોરચે સોશિયલ મીડિયાનું મહત્વ વધતું જઇ રહ્યું છે.
આ કારણે હવે કંપનીઓ સોથિયલ બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિદત કરી રહી છે. ચર્ચાઓ ચાલી રહી છે કે બિઝનેસ એક્ઝિક્યુટિવ સોશિયલ નેટવર્ક પર સક્રિય રહીને કેવી રીતે પોતાનો બિઝનેસ વધારી શકે છે. આમાં સૌથી વધારે ચર્ચા ટેક કંપનીઓના સીઇઓ દ્વારા થતા સોશિયલ મીડિયાના ઉપયોગ અંગે થઇ રહી છે.
અહીં એક બાબત સમજી લેવાની જરૂર છે કે સોશિયલ મીડિયા માત્ર ટેક કંપનીઓ માટે મહત્વનું છે એવું નથી કે સોશિયલ મીડિયા ટેક કંપનીઓની જાગીર છે એવું પણ નથી. આ કારણે હવે ટેક્સટાઇલથી લઇને બેંકિંગ કંપનીઓના સીઇઓ પણ તેમાં જોડાઇ રહ્યા છે અને કંપનીઓને લાભ આપી રહ્યા છે.
અહીં મહત્વની અને નોંધનીય બાબત એ છે કે ફોર્ચ્યુન 500 કંપનીઓની યાદીમાંથી 70 ટકા કંપનીઓના સીઇઓ હજી પણ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા નથી. આ કારણે અહીં અમે એવા ટોપ 5 સીઇઓને આપની સમક્ષ રજૂ કરવાનો નિર્ણય લીધો જેઓ ટેક કંપનીઓ સાથે સંકળાયેલા નહીં હોવા છતાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને બિઝનેસની ગાડીને પૂરપાટ ઝડપે આગળ દોડાવી રહ્યા છે.

70 ટકા CEO ઉપયોગ કરતા નથી

1
રિચર્ડ બ્રાન્સન
ફાઉન્ડર એન્ડ ચેરમેન ઓફ વર્જિન

2
જેમ્સ કાન
સીઇઓ અને ફાઉન્ડર, હેમિલ્ટન બ્રાડશૉ, યુકેની ખાનગી ઇક્વિટી કંપની

3
આનંદ મહિન્દ્રા
ચેરમેન અને એમડી, મહિન્દ્રા ગ્રુપ, મલ્ટીનેશનલ ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર

4
ડૉ કોનન્ટ
ચેરમેન, એવન બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, પૂર્વ સીઇઓ - કેમ્પબેલ્સ સૂપ

5
પીટર એક્ટો
સીઇઓ, આઇએનજી ડાયરેક્ટ

Click it and Unblock the Notifications