For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 5 કારણોથી બજાજ ફિનસર્વ FDમાં રોકાણ છે બેસ્ટ

|
Google Oneindia Gujarati News

પોતાના સુરક્ષિત રોકાણમાં થોડું વધારે મેળવવા માંગતા અને ફિક્સ્ડ ડિપોઝિટનો જ આગ્રહ રાખતા લોકો માટે બજાજ ફિનસર્વ શ્રેષ્ઠ વિકલ્પ છે. કારણ કે તે સુરક્ષાની સાથે ઊંચું વળતર આપે છે. અહીં અમે બજાર ફિનસર્વ ફિક્સડ ડિપોઝિટ શા માટે રોકાણ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે તેના 5 કારણો રજૂ કરી રહ્યા છીએ...

AAA રેટેડ કંપનીઓમાં ઊંચો વ્યાજદર

AAA રેટેડ કંપનીઓમાં ઊંચો વ્યાજદર


બજાજ ફિનસર્વ તેની સમકક્ષ AAA રેટેડ ફિક્સ ડિપોઝિટની સરખામણીમાં ઊંચો વ્યાજદર આપે છે. તેમાં ક્યુમુલેટિવ ડિપોઝિટ પર 9.75 ટકા વ્યાજદર છે.

ઓનલાઇન કાર્યવાહીની સુવિધા

ઓનલાઇન કાર્યવાહીની સુવિધા


આપ બજાજ ફિનસર્વમાં પોતાની એફડી અંગે ઘેર બેઠા એટલે કે ઓનલાઇન માહિતી મેળવી શકો છો. તેમાં આપ એક્સપાઇરીની વિગતો, પાકતી મુદત વગેરે માહિતી મળી શકે છે.

લોનની સુવિધા

લોનની સુવિધા


બજાજ ફિનસર્વની ફિક્સ્ડ ડિપોઝિટ ઇએમઆઇ કાર્ડ સાથે આવે છે. આ કાર્ડ રૂપિયા 50,000 કે તેથી વધારે રકમની એફડી પર મળે છે. તેના આધારે ગ્રાહકને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટની ખરીદી પર પ્રી એપ્રુવ્ડ લોન મળે છે.

AAA રેટિંગ

AAA રેટિંગ


કંપની ફિક્સ્ડ ડિપોઝિટને સુરક્ષિત માનવામાં આવતી નથી. આથી બજાજ ફિનસર્વને AAA રેટિંગ મળ્યું છે. જેથી સમયસર મૂળ રકમ અને વ્યાજની ચૂકવણીની ખાતરી તે આપે છે.

English summary
5 reasons why the Bajaj Finserv Fixed Deposit is an attractive investment.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X