આપ નહીં જાણતા હોવ તેવી 7 ટેક્સ સેવિંગ સ્કીમ

ઇન્કમ ટેક્સ એક્ટની કલમ 80(C) હેઠળ આપને વિવિધ ટેક્સ બેનિફિટ મળે છે. જેમાં એચઆરએ, મેડિકલ બેનિફિટ વગેરે મળે છે. આ અંગે તો આપને સારી રીતે જાણ હશે. અમે અહીં ટેક્સ સેવિંગની એવી ટિપ્સ જણાવી રહ્યા છીએ જે કદાચ આપના ખ્યાલમાં નહીં હોય...

1. માતા પિતાને હાઉસિંગ રેન્ટ ચૂકવવું

1. માતા પિતાને હાઉસિંગ રેન્ટ ચૂકવવું


જો આપ આપના માતાપિતાના ઘરે રહેતા હોવ તો તેમને મકાનનું ભાડું ચૂકવીને ટેક્સ બેનિફિટ ક્લેમ કરી શકાય છે. આમ કરવાથી આપના માતા પિતાને ભાડું મળશે અને આપને કરલાભ મળશે.

2. કેપિટલ ગેઇન અને કેપિટલ લોસ

2. કેપિટલ ગેઇન અને કેપિટલ લોસ


જો આપને શેરબજારમાં નુકસાન થાય અને આપની મૂડીનું ધોવાણ થાય તો આ અંગેની જાણ આપના ઇન્કમટેક્સ રિટર્નમાં કરવી જોઇએ. કારણ કે આપે મૂડી લાભને બદલે મૂડીનું નુકસાન વેઠ્યું છે.

3. રાજકીય પાર્ટીઓને મદદ

3. રાજકીય પાર્ટીઓને મદદ


આપને ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 80(CCG) હેઠળ કરલાભ મળે છે. જો કે આ લાભ મેળવવા મા્ટે વ્યક્તિએ પોતાની ગ્રોસ આવકના માત્ર 10 ટકાનું યોગદાન આપવાનું રહે છે.

4. હાઉસિંગ પ્રોપર્ટી પર સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી

4. હાઉસિંગ પ્રોપર્ટી પર સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી


જ્યારે આપ હાઉસિંગ પ્રોપર્ટી ખરીદો છો ત્યારે તે વર્ષે સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી બાદ મળે છે.

5. ટેક્સ બેનિફિટ ક્લેમ

5. ટેક્સ બેનિફિટ ક્લેમ


જો મકાન ખરીદીમાં સંયુક્ત નામ હોય તો સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીથી કર લાભ બંને વ્યક્તિને મળે છે.

6. શિક્ષણ લોન પર કરલાભ

6. શિક્ષણ લોન પર કરલાભ


ભારતમાં શિક્ષણ લોનના ચૂકવવામાં આવેલા વ્યાજને પણ કરલાભ માટે માન્ય ગણવામાં આવ્યું છે. તેનો લાભ કલમ 80C હેઠળ મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X