8 may Fule Rates : શું છે આજના પેટ્રોલ-ડીઝલના ભાવ?
આજે પણ સ્થાનિક તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે, ઉલ્લેખનીય છે કે, એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
8 May Fuel Rate : આજે પણ સ્થાનિક તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો નથી. આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે, ઉલ્લેખનીય છે કે, એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે, જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ગયા મહિનાની 6 તારીખે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારથી દર સ્થિર છે. ઉલ્લેખનીય છે કે, તેલના ભાવ દરરોજ સવારે 6 કલાકે જાહેર કરવામાં આવે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર
જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. તેની કિંમત 110 રૂપિયાથી વધુ પહોંચી ગઈ છે.નોંધનીય છે કે, હાલમાં દિલ્હીમાં પેટ્રોલની કિંમત 105.41 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે ડીઝલની કિંમત 96.67 રૂપિયા છે.

બેંગ્લોરમાં એક લીટર પેટ્રોલની કિંમત 111.09 રૂપિયા
ગુરુગ્રામમાં એક લીટર પેટ્રોલની કિંમત 105.86 રૂપિયા અને એક લીટર ડીઝલની કિંમત 97.10 રૂપિયા છે. મુંબઈમાં એક લીટર પેટ્રોલ અનેડીઝલની કિંમત અનુક્રમે 120.51 રૂપિયા અને 104.71 રૂપિયા છે, જ્યારે બેંગ્લોરમાં એક લીટર પેટ્રોલની કિંમત 111.09 રૂપિયા છે.

આ છે આજના પેટ્રોલના ભાવ
- દિલ્હી : 105.41 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 120.51 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા : 115.12 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ : 110.85 રૂપિયા પ્રતિ લીટર
- નોઈડા : 105.47 રૂપિયા પ્રતિ લીટર
- પટના : 116.23 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ : 105.25 રૂપિયા પ્રતિ લીટર
- પોર્ટ બ્લેર : 91.45 રૂપિયા પ્રતિ લીટર

આ છે આજના ડીઝલના ભાવ
- દિલ્હી : 96.67 રૂપિયા પ્રતિ લીટર
- મુંબઈ : 104.77 રૂપિયા પ્રતિ લીટર
- કોલકાતા : 99.83 રૂપિયા પ્રતિ લીટર
- ચેન્નાઈ : 100.94 રૂપિયા પ્રતિ લીટર
- નોઈડા : 97.03 રૂપિયા પ્રતિ લીટર
- પટના : 101.06 રૂપિયા પ્રતિ લીટર
- લખનઉ : 96.83 રૂપિયા પ્રતિ લીટર
- પોર્ટ બ્લેર : 85.83 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો
- આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો
અથવા
- ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.
અથવા
- તો 9224992249 પર SMS કરો.
- આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
