8th Pay Commission : 8માં પગાર પંચનો અમલ કઈ તારીખથી? સરકારે તારીખ જાહેર કરી

8th Pay Commission : 8મા પગાર પંચની જાહેરાત થઈ ત્યારથી સરકારી કર્મચારીઓ અમલ ક્યારે થશે અને તેમના પગારમાં કેટલો વધારો થશે તે વિચારી રહ્યાં છે.

જણાવી દઈએ કે, સરકારે જાહેરાત કરી છે કે 8મું પગાર પંચ 1 જાન્યુઆરી 2026 થી લાગુ થશે. 17 જાન્યુઆરી 2025 ના રોજ સરકારે આ પંચને લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.

8th Pay Commission

ભૂતકાળના પગાર પંચના ડેટા જોતાં અંદાજ છે કે માર્ચથી જુલાઈ 2025 ની વચ્ચે 8મા પગાર પંચની રચના થઈ શકે છે.

પગાર પંચનો મુખ્ય હેતુ સરકારી કર્મચારીઓના પગાર માળખા, પેન્શન અને ભથ્થાઓનું પુનર્મૂલ્યાંકન કરવાનો છે. આ પંચ ફુગાવો, આર્થિક પરિસ્થિતિ અને અન્ય નાણાકીય પાસાઓને ધ્યાનમાં લઈને ભલામણો કરે છે. 8મા પગાર પંચની ભલામણો લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને અસર કરશે.

ફિટમેન્ટ ફેક્ટર કેટલું વધશે?
ફિટમેન્ટ ફેક્ટર પગાર વધારો નક્કી કરે છે. 7મા પગાર પંચમાં આ 2.57 હતું, જેના કારણે લેવલ-1 કર્મચારીઓનો મૂળ પગાર 7,000 રૂપિયાથી વધીને 18,000 રૂપિયા થયો હતો. 8મા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર 2.86 થઈ શકે છે, જેના કારણે લેવલ-1 નો મૂળ પગાર 18,000 રૂપિયાથી વધીને 51,480 રૂપિયા થઈ શકે છે,

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X