194 અંકના વધારા સાથે માર્કેટ બંધ

સેંસેક્સ 193.75 પોઇન્ટની મજબૂતી 18,755.45 પર અને એનએસઇનો નિફ્ટી 52.65 પોઇન્ટ વધીને 5,697.70 પર બંધ થયો હતો. બઇ સ્ટોક એક્સચેંજનો સેંસેક્સ 130 પોઇન્ટની મજબૂતી સાથે 18,692 પર ખુલ્યો એટલે કે 193.75 પોઇન્ટ એટલે કે 1.04 ટકાના વધારા સાથે 18,755.45 પર બંધ થયો હતો.
એનએસઇનો નિફ્ટી 51.30 પોઇન્ટના વધારા સાથે 5696 પર ખૂલ્યો હતો અને 52,65 પોઇન્ટના એટલે 0.93 ટકાના વધારા સાથે 5697.70 પર બંધ થયો હતો.












Click it and Unblock the Notifications
