Swiggy: ફૂડ કંપની પાસેથી એક શખ્શે 16 લાખનો સામાન મંગાવ્યો, ગ્રોસરીને પણ ના છોડી
સ્વિગી દ્વારા પોતાની કંપનીનો વાર્ષિક રિપોર્ટ તૈયાર કરીને તેના ડાટા રિલિજ કર્યા છે. જેમા કંપની ફક્ત ફુડ ડિલીવરી જ નહી પરંતુ લોકો દ્વારા ગ્રોસરીની પણ ડિમાન્ડ કરવામાં આવે છે. જેને લઇને કંપની આંગામી વર્ષે ફુડ ડિલીવરીની સાથે
ફૂડ ડિલિવીરી સિવાય ફુડ કંપનીઓ હવે કરીયાણાના સામાન પર પણ ફોકશ કરી રહી છે . સ્વીગી વર્ષના અંતમાં ગ્રોસરી ડિલીવરી ને લઇને રસપ્રદ આંકડા રજુ કર્યા છે. રીપોર્ટ અનુસાર એવા ગ્રાહકોને ટોપર રાખવામાં આવ્યા છે જેણે એક સામાન્ય ગ્રાહક કરતા અસાધારણ ઓર્ડર કર્યો છે. કંપનીએ એક એવા યુજર્સનો ઉલ્લેખ કર્યો છે જેમા વર્ષમાં 16 લાખ 60 હજાર ગોસરી ડિલીવરી માધ્યમથી ઓર્ડર કર્યો છે.

અમુક વર્ષોમાં ઓનલાઇન માર્કેટિંગ સેક્ટરમાં ઘણો વિકાસ થયો છે. જે દર વર્ષે ઓનલાઇન માર્કેટમાં વધારો થઇ રહ્યો છે. સ્વીગી કે અન્ય કોઇ પણ ઓનલાઇન ઓર્ડર લેનાર કંપની રિપોર્ટ્સ પર નજર નાખીશુ તો સ્પષ્ટ થશે. ઓનલાઇન ફુડ અને ગોસરી ડિલીવરી કંપની સ્વીગી પાસે દેશભરમાં મોટી સંખ્યમાં ગ્રાહક છે. જે પોતાની ખાવાની વસ્તુઓ ફુડ આઇટમ ડિલીવરી માટે કોઇ એક કંપની પર વિશ્વાસ કરે છે.
ફુડ કંપની સ્વિગીએ પોતાના ખાસ ગ્રાહકની ઓળખ કરી છે. જે ફુડ આઇડમ સિવાય ગ્રોસરીના સામાનો માટે ફક્ત સ્વિગી પર જ વિશ્વાસ કરે છે. છેલ્લા એક વર્ષણાં કંપનીની ગ્રોસરી ડિલીવરી આ ગ્રાહકે સૌથી વધારે સર્વિસ લીધી છે. સ્વિગીએ વાર્ષિક રિપોર્ટ How India Swiggy'd 2022 માં તેનો ઉલ્લેખ કર્યો છે. અને માન્યુ કે, શખ્સે કંપની પસેથી સૌથી વધારે ગોસરીની આટમ માંગાવી છે.
સ્વિગીની વાર્ષિક રિપોર્ટ્સ How India Swiggy'd 2022 cex ડિલીવરી ઓર્ડરને લઇને રસપ્રસદ ખુલાસા કર્યો છે. કંપનીએ પોતાના બે ખાસ ગ્રાહકોની ઓળખ કરી છે. બંને ગ્રાહક બેંગ્લુરુથી છે. જેમાથી એકે ઇન્સ્ટાગ્રામ પર 16.6 લાખ રૂપિયાની ગ્રોસરીના સામાન ઓર્ર્ડ કર્યો છે. જ્યારે બીજા ગ્રાહકે દિવાળીના તૈહાવાર પર 75,378 રૂપિયાની ફુડ બર્ગર એ્ડ ફ્રાઇજ ઓર્ડર કર્યો હતો.
ફૂડ કંપની સ્વિગીની સાઇટ પર સર્ચિંગમાં અમુક રસપ્રસદ આંકડા મળ્યા છે. કંપનીનું કહેવુ છે કે, અમુક લોકો સાઇટ પર પેટ્રોલ, અંડરવીઅર અે સોફા જૈવી વસ્તુઓ પણ સર્ચ કરે છે. જ્યારે એક યૂજર્સે ચા થી લઇને સબ્જી સુધીની વસ્તુઓ ઓર્ડર કરવા માટે સ્વિગીની ગ્રોસરી ડિલીવરી સર્વિસ તરફ વળ્યા હતા. ગ્રાહકે આ વર્ષે સ્વિગી પર 50 લાખ કિલોગ્રામથી ફળ અને સબ્જીયા ઓર્ડર કર્યો છે. આ વર્ષે સ્વિગી પર તરબુચ, કેળા અને ટમાટર સૌથી વધારે ઓર્ડર કર્યા છે.
બિરયાની 7 મી વાર ભારતના લોકપ્રિય ફુડ આઇટમ રહી છે. સ્વિગીને આ વર્ષે પ્રતિ સેકંડ 2.28 બિરયાનીના ઓર્ડર મળ્યા છે. સ્વિગીના કેરેલના બે એવા ડિલીવરી મેન હતા જેમણે ફાસ્ટ ડિલીવરી આપી છે. બંને એ અલગ અલગ 8,300 ઓર્ડર ડિલીવરી કરી છે જ્યારે અન્ય બે લોકોએ અંદાજે 6,000 ઓર્ડર ગ્રાહક સુધી પહોચ્યા છે.












Click it and Unblock the Notifications
