Adani Group shares fall : અદાણી ગૃપના શેર ગગડ્યા, જાણો અચાનક શું થયું?

Adani Group shares fall: અદાણી ગૃપના શેરમાં આજે ધરખમ ઘટાડો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, આજે અદાણી ગૃપ પર ઓર્ગેનાઇઝઅડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિગ પ્રોજેક્ટ (OCCRP)ની રિપોર્ટ જાહેર થઇ છે.

આ રિપોર્ટમાં આરોપ લગવાવામાં આવ્યો છે કે, અદાણી ગૃપે મોરિશસ પાસેથી પોતાના શેર છાનીછૂપી રીતે ખરીદી લીધી છે.

Adani Group shares fall

આ સમાચાર સામે આવતાની સાથે જ આજે અદાણી ગૃપના તમામ શેર્સમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. અદાણી ગૃપના કેટલાક શેર આજે 5 ટકા સુધી તૂટ્યા છે. આ અહેવાલમાં જાણીશું કે, અદાણી ગૃપના શેર કેટલા તૂટ્યા છે.

ACC ના શેર આજે BSE પર રૂપિયા 1,945.00 પર ટ્રેડ થઈ રહ્યા છે. BSE પર આ સ્ટૉકમાં 2.76 ટકાનો ઘટાડો છે. જ્યારે NSE પર આ શેર 1,944.20 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. NSE પર સ્ટોક 2.82 ટકા નીચે છે.

ADANI ENTERPRISES નો શેર આજે BSE પર રૂપિયા 2,401.05 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. BSE પર આ સ્ટૉકમાં 4.48 ટકાનો ઘટાડો છે. જ્યારે NSE પર આ શેર રૂપિયા 2,401.10ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. NSE પર શેર 4.46 ટકા નીચે છે.

ADANI GREEN ENERGY નો શેર આજે BSE પર રૂપિયા 934.85 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. BSE પર આ સ્ટૉકમાં 3.69 ટકાનો ઘટાડો છે. જ્યારે NSE પર આ શેર 924.90 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. NSE પર સ્ટોક 4.70 ટકા નીચે છે.

ADANI PORTS & SEZ શેર આજે BSE પર રૂપિયા 792.95 પર ટ્રેડ થઈ રહ્યા છે. BSE પર આ સ્ટૉકમાં 3.18 ટકાનો ઘટાડો છે. જ્યારે NSE પર આ શેર 794.00 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. NSE પર સ્ટોક 3.02 ટકા નીચે છે.

ADANI POWER - BSE પર અદાણી પાવરનો શેર આજે રૂપિયા 312.50 પર ટ્રેડ થઈ રહ્યો છે. BSE પર આ સ્ટૉકમાં 4.84 ટકાનો ઘટાડો છે. જ્યારે NSE પર આ શેર 312.90 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. NSEમાં આ સ્ટૉકમાં 4.72 ટકાનો ઘટાડો છે.

ADANI TOTAL GAS નો શેર આજે BSE પર રૂપિયા 635.00 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. BSE પર આ સ્ટૉકમાં 2.68 ટકાનો ઘટાડો છે. જ્યારે NSE પર આ શેર 634.10 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. NSE પર સ્ટોક 2.81 ટકા નીચે છે.

ADANI TRANSMISSION નો શેર આજે BSE પર રૂપિયા 812.00 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. BSE પર આ સ્ટૉકમાં 3.53 ટકાનો ઘટાડો છે. જ્યારે NSE પર આ શેર 812.00 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. NSE પર સ્ટોક 3.53 ટકા નીચે છે.

ADANI WILMAR - અદાની વિલ્મરનો શેર આજે BSE પર રૂપિયા 362.65ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. BSE પર આ સ્ટૉકમાં 1.71 ટકાનો ઘટાડો છે. જ્યારે NSE પર આ શેર 361.90 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. NSE પર સ્ટોક 1.91 ટકા નીચે છે.

AMBUJA CEMENT નો શેર આજે BSE પર રૂપિયા 426.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. BSE પર આ સ્ટૉકમાં 3.98 ટકાનો ઘટાડો છે. જ્યારે NSE પર આ શેર 430.15 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. NSE પર સ્ટોક 3.13 ટકા નીચે છે.

NDTV નો શેર આજે BSE પર રૂપિયા 214.80 પર ટ્રેડ થઈ રહ્યો છે. BSE પર આ સ્ટૉકમાં 2.01 ટકાનો ઘટાડો છે. જ્યારે NSE પર આ શેર 214.05 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. NSEમાં આ સ્ટૉકમાં 2.30 ટકાનો ઘટાડો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X