Lok sabha Election 2024 : અગડિયા પેઢીઓ 8 મેથી બંધ કરશે રોકડ વ્યવહાર

Lok sabha Election 2024 : આગામી લોકસભા ચૂંટણીના સંદર્ભમાં ભારતીય ચૂંટણી પંચ (ECI) ની ટીમો દ્વારા ચાલુ રેડ અને ચેકિંગના કારણે, ચાંદી, સોનું અને રોકડ સહિત પાર્સલ અને કુરિયર ટ્રાન્સફર કરનાર આંગડિયાઓ 8 એપ્રિલથી રોકડ ટ્રાન્સફર સ્થગિત કરશે.

અત્રે નોંધનીય બાબત છે કે, ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાશે. જેનું પરિણામ 4 જૂનના રોજ જાહેર કરવામાં આવશે.

ગુજરાતમાં 2200 થી વધુ આંગડિયા પેઢી છે. એક અંદાજ મુજબ તેઓ 100 કરોડ રૂપિયા રોકડમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે છે.

Lok sabha Election 2024

તાજેતરમાં આવી આંગડિયા પેઢીઓએ ગ્રાહકોને સંદેશા મોકલીને જાણ કરી છે કે, સોમવાર, 8 એપ્રિલથી રોકડ વ્યવહાર સેવાઓ સ્થગિત કરવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X