For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એપલનો આઇવોચ કોન્સેપ્ટ જે કરી દેશે બોલતી બંધ

|
Google Oneindia Gujarati News

થોડાક મહિના પહેલાં થોમસ બોગનરે આઇવોચની કોન્સેપ્ટ ડિઝાઇન તૈયાર કરી હતી, જેને જોઇને તમે કહી શકો છો કે આ નાઇક ફ્યૂલ બેન્ડ અને આઇફોનનું એક પ્રકારનું મિશ્રણ છે. દેખાવે નાઇકની ફ્યૂલ બેન્ડ જેવી સ્લિમ અને સ્લીક છે, જ્યારે ઇન્ટરફેસ આઇઓએસ જેવા છે. આ માટે થોમસે સૌથી પહેલા આઇવોચનો સ્ક્રેચ તૈયાર કર્યો. જેમાં 3ડી વ્યુ બનાવીને આઇવોચના વોલ્યુમ બટન અને બન્ને તરફની ડિઝાઇન તૈયાર કરવામાં આવી.

આઇવોચની લોક સ્ક્રીન દેખાવે સિમ્પલ છે, જેમાં ડેટ, ટાઇમ ઉપરાંત સીરીનું બટન યુઝર્સને જોવા મળશે. બેંડમાં સ્પ્રિંગબોર્ડ આપવામાં આવ્યું છે, જેમાં અનેક આઇકોન યુઝર્સને જોવા મળશે. આ ઉપરાંત તેમાં કોલ કરવાના ફીચર પણ આપવામાં આવ્યા છે, થોમસની આઇવોચ કોન્સેપ્ટમાં કોન્ટેક્ટ એડ કરવાની સાથે એડિટ પણ કરી શકો છો. તો ચાલો તસવીરો થકી જાણીએ થોમસની આઇવોચમાં આપવામાં આવેલા કેટલાક રસપ્રદ ફીચર્સને.

3ડી સ્કેચ

3ડી સ્કેચ

આઇવોચનો 3ડી સ્કેચ

લોક સ્ક્રીન

લોક સ્ક્રીન

આઇવોચમાં આપવામાં આવેલી લોક સ્ક્રીન

હોમ સ્ક્રીન

હોમ સ્ક્રીન

આઇવોચમાં આપવામાં આવેલી હોમ સ્ક્રીન

ફિટનેસ એપ સ્ક્રીન

ફિટનેસ એપ સ્ક્રીન

આઇવોચમાં આપવામાં આવેલી ફિટનેસ એપ સ્ક્રીન

ભવિષ્યની આઇવોચ

ભવિષ્યની આઇવોચ

કંઇક આવી હશે ભવિષ્યમાં આવનારી આઇવોચ

English summary
animated iwatch concept is the most realistic you have ever seen news
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X