આજથી 2જી સ્પેક્ટ્રમની હરાજી ફરીથી શરૂ

આ પ્રસંગે ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે જણાવ્યું કે "અમે ટેલિકોમ સેક્ટરના વિકાસ માટે ઓછામાં ઓછો સમય લઇને નિર્ણયો કર્યા છે. સરકારના સારા નિર્ણયોને પગલે લીલામી શક્ય બની છે."
તેમણે લીલામીનો શ્રેય તો મેળવી લીધો પણ એમ ના જણાવ્યું કે આટલું મોડું કરવાથી સુપ્રીમ કોર્ટ તરફથી સરકારને કેટલી વાર ટીકા જાહેર કરવી પડી છે.
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે આકરી રીતે સરકારને પૂછ્યું હતું કે તે મર્યાદિત સ્પેક્ટ્રમની હરાજી કેમ કરી રહી છે અને બધા જ સ્પેક્ટ્રમની લીલામી શા માટે કરી રહી નથી.












Click it and Unblock the Notifications
