અઝીમ પ્રેમજીને એશિયન બિઝનેસ લીડર્સ એવોર્ડ મળ્યો

એશિયા હાઉસે આજે એક નિવેદનમાં જણાવ્યું કે આ વર્ષના પુરસ્કાર માટે અઝીમ પ્રેમજીના નામ પર પસંદગી કરવામાં આવી છે. પ્રેમજીએ પ્રભાવશાળી રીતે કેળવેલી વિશ્વાસપાત્રતા તથા સમાજને આપવામાં આવેલી સેવા માટે તેમને આ પુરસ્કાર માટે પસંદ કરવામાં આવ્યા છે. પ્રેમજીને આ પુરસ્કાર 14 ઓક્ટોબરના રોજ લંડનમાં આપવામાં આવશે.
આ પહેલા આ પુરસ્કાર ટાટા સમૂહના પૂર્વ ચેરમેન રતન ટાટા તથા બ્રિટેનના વ્યાપાર અને રોકાણ મંત્રી તથા એચએસબીસી હોલ્ડિંગ્સ સમૂહના પૂર્વ ચેરમેન લૉર્ડ સ્ટીફન ગ્રીનને આપવામાં આવી ચૂક્યો છે.












Click it and Unblock the Notifications
