અજય બંગા, ચંદા કોચરને ફોર્ચ્યુન 2012 બિઝનેસપર્સન્સમાં સ્થાન

ફોર્ચ્યુન '2012 બિઝનેસપર્સન્સ ઑફ ધ યર'ની યાદીમાં સૌથી ટોચ પર એમેજોનના સ્થાપક અને સીઇઓ જેફ બેઝોસ અને બીજા ક્રમે એપ્પલના સીઇઓ ટિમ કૂક આવ્યા છે. આ યાદીમાં અજય બંગા અને ચંદા કોચર સાથે સ્થાન મેળવનારા અન્ય ભારતીયોમાં મેટાકેપિટલ મેનેજમેન્ટના સ્થાપક અને પાર્ટનર દીપક નરૂલાનો સમાવેશ થાય છે.
આ યાદીમાં અજય બંગા આઠમા ક્રમે, ચંદા કોચર 18મા ક્રમે અને દીપક નરૂલા 36મા ક્રમે આવ્યા છે. ફોર્ચ્યુને આ ભારતીયોની વિશિષ્ટ સ્ટ્રેટેજીના વખાણ કર્યા છે.












Click it and Unblock the Notifications
