Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Bitcoin Rate: 2 એપ્રિલે બિટકોઈનનો રેટ કેટલો છે? જાણો

Bitcoin Rate: 2 એપ્રિલે બિટકોઈનનો રેટ કેટલો છે? જાણો

ક્વાઈન્ડેક્સ પર હાલ બિટકોઈનનો રેટ 59,889.05 ડૉલરનો રેટ ચાલી રહ્યો છે. જેમાં હાલ 1.13 ટકાની તેજી છે. આ રેટ પર બિટકોઈનની માર્કેટ કેપ 1.12 ટ્રિલિયન ડૉલર છે. ગત ચોવિસ કલાક દરમ્યાન બિટકોઈનની મહત્તમ કિંમત 59889.05 ડૉલર અને ન્યૂનતમ કિંમત 57973.35 ડૉલર રહી છે. રિટર્નની વાત કરીએ તો ગત એક વર્ષમાં બિટકોઈને 102.58 ટકાનું રિટર્ન આપ્યું છે. બિટકોઈનની ઑલટાઈમ હાઈ કિંમત 61556.59 ડૉલર રહી છે.

બિટકોઈન શું હોય છે

બિટકોઈન શું હોય છે

બિટકોઈન એક વર્ચ્યુઅલ કરેંસી એટલે કે આભાસી મુદ્રા છે. બિટકોઈનને આપણે માત્ર ઓનલાઈન વોલેટમાં જ રાખી શકીએ છીએ. બિટકોઈનનો આવિષ્કાર સાતોશી નાકામોતોએ 2009માં કર્યો હતો. આ પ્રકારે બિટકોઈન એક ડિસેંટ્રાલાઈઝ કરી છે. ટ્રાંઝેક્શનમાં ઉપયોગ સૌથી શ્રેષ્ઠ ઝડપી માનવામાં આવે છે.

બિટકોઈનનો કોઈ માલિક નથી હોતો

બિટકોઈનનો કોઈ માલિક નથી હોતો

જેમ બાકી કરેંસીનો ઉપયોગ કરી આપણે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરીએ છીએ તો બેંકના પેમેન્ટ પ્રસેસને આપણે ફોલો કરવી પડે છે, જે બાદ જ આ પેમેન્ટ પૂરું થાય છે. આપણે કરેલા ટ્રાંઝેક્શનનો હિસાબ આપણા બેંક ખાતાની ડિટેલમાં હાજર હોય છે. જેનાથી માલૂમ લગાવી શકાય છે કે આપણે કોને ચૂકવણી કરી અથવા તો કોની પાસેથી નાણાં મેળવ્યાં છે. પરંતુ બિટકોઈનનો કોઈ માલિક નથી. માટે તેની સાથે કરેલા ટ્રાંઝેક્શનનો હિસાબ કિતાબ રાખવો અઘરો છે.

કેવી રીતે તૈયાર કરી શકો બિટકોઈન

કેવી રીતે તૈયાર કરી શકો બિટકોઈન

પહેલી રીત એ છે કે જો તમારી પાસે રૂપિયા હોય તો તમે બિટકોઈન સીધો ખરીદી શકો છો. બીજી રીત એ છે કે જો તમે કોઈને ઓનલાઈન સામાન વેચી રહ્યા હોય અને જો તે ખરીદદાર પાસે બિટકોઈન હોય તો પૈસાના બદલામાં બિટકોઈન મેળવી શકો છો. ત્રીજી રીત છે બિટકોઈન માઈનિંગની. આના માટે હાઈ સ્પીડ પ્રોસેસર વાળાં કોમ્પ્યૂટરની જરૂરત પડશે. આ કોમ્પ્યૂટરના હાર્ડવેર પણ સારા હોવા જોઈએ.

લેટેસ્ટ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ માટે અમારા ટેલિગ્રામ ચેનલમાં જોડાવ

https://t.me/OneindiaGujarati

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X