બીએસઇ 8 ઑક્ટોબરથી મિડ અને સ્મોલ કેપ નિદર્શકો સુધારશે

બીએસઇ મિડ કેપની સુધારી યાદીમાં અલ્હાબાદ બેંક, વાયબ્રન્ટ ડિજિટલ, તૂની ટેક્સટાઇલ મિલ, ડીઇએન નેટવર્ક્સ, સોલર ઇન્ડસ્ટ્રીઝ, બાલારામપુર ચીની મિલ્સ, બ્લ્યુ સર્કલ્સ સર્વિસીસ અને સ્પાઇસજેટનો સમાવેશ કરવામાં આવશે એમ એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
બીએસઇના ઇન્ડેક્સમાંથી વૉકહાર્ટ, બજાજ ફાઇનાન્સ, શ્રી સિમેન્ટ, એસઆરએફ, બલ્લાપુર ઇન્ડસ્ટ્રીઝ, સ્ટેરલાઇટ ટેક્નોલોજીસ, આલોક ઇન્ડસ્ટ્રીઝ, એલાન્ટાસ બેક ઇન્ડિયા, કલ્પતરૂ પાવર, સ્પાઇસ મોબાઇલ્સ અને ગોલ્ડયેન ટેક્નોસર્વ્સની સ્ક્રીપ્ટ્સને દૂર કરવામાં આવશે.
બીએસઇના સ્મોલ કેપ ઇન્ડિક્સમાં ઇન્ડિયન ઇન્ફોટેક, એસઆરએફ, બલ્લાપુર ઇન્ડસ્ટ્રીઝ, સ્ટરલાઇટ ટેક્નોલોજીસ, ઓલોક ઇન્ડસ્ટ્રીઝ, એટ્લાન્સ બેક, ક્લપતરુ પાવર, સ્પાઇસ મોબાઇલ, લક્ષ્મીવિલાસ બેંક, ઇન્ડિયાબુલ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આઇએલ એન્ડ એફએસ એન્જિનિયરિંગ, પ્રોઝેન કેપિટલ, એસ્સાર ઇન્ડિયા, ધામપુર સુગર, રાજ ટેલિવિઝન, ડીસીએમ, કાલે કન્સલ્ટન્ટ્સ, આંધ્ર સિમેન્ટ, રેપ્રો ઇન્ડિયા અને એમ એન્ડ બી સ્વીચગિયર્સનો સમાવેશ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
