સસ્તામાં મળી રહ્યું છે ગેસ કનેક્શન, 500 રૂપિયાનો ગેસ પણ ફ્રી
ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં લાગેલી કંપની ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ PNG ગેસ કનેક્શન (PNG gas connection) સસ્તામાં આપવા માટે યોજના રજૂ કરી છે.
ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં લાગેલી કંપની ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ PNG ગેસ કનેક્શન (PNG gas connection) સસ્તામાં આપવા માટે યોજના રજૂ કરી છે. આ યોજનાનો લાભ 31 માર્ચ, 2019 સુધી લઇ શકાશે. આ સસ્તા PNG ગેસ કનેક્શન (PNG gas connection) ઓફરમાં 500 રૂપિયાનો ગેસ ફ્રીમાં મળશે અને સિક્યોરિટી ડિપોઝિટ પણ હપતામાં આપવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત 275 રૂપિયા એડમિનિસ્ટ્રેશન ચાર્જ પણ લેવામાં આવશે નહીં. આ સસ્તા PNG ગેસ કનેક્શન (Cheap PNG gas connection) નો લાભ તે જ લોકો ઉઠાવી શકે છે જે ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) ના પુરવઠા વિસ્તારમાં રહે છે.

પીએનજી ગેસ કનેક્શન ઓફરના (PNG Gas Connection Offer) 3 લાભો
-ઈન્દ્રાપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 31 માર્ચ સુધીમાં, જો કોઈ ઘરમાં PNG ગેસ કનેક્શન લે છે, તો તેમને 3 સવલતો આપવામાં આવશે. આ હેઠળ પીએનજી ગેસના કનેક્શન માટે 275 રૂપિયાનો એડમિનિસ્ટ્રેશન ચાર્જ વસૂલ કરવામાં આવશે નહીં. આ રીતે તે બચત થશે.
-આ સિવાય, ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) એ પીએનજી ગેસ કનેશન લેવા પર આપવામાં આવતા 6000 રૂપિયા 12 હપતામાં આપવાની છૂટ છે. આ પૈસા રીફંડેબલ ડિપોઝિટ હોય છે. આમાંથી 5000 રૂપિયા સિક્યોરિટી ડિપોઝિટ સ્વરૂપમાં જમા કરવામાં આવે છે, જ્યારે 1000 રૂપિયા કંજંપ્સન સિક્યોરિટી ડિપોઝિટ તરીકે લેવામાં આવે છે. આ રીફંડેબલ ડિપોઝિટ હોય છે, જે પછીથી પાછી મળી જાય છે.
-આ ઉપરાંત ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) દ્વારા 31 માર્ચ સુધીમાં પીએનજી ગેસ કનેક્શન લેનારાઓને 500 રૂપિયાના પીએનજી ગેસને મફતમાં આપવાની પણ ઓફર આપી છે. આ ઓફરનો લાભ પીએનજી ગેસના બિલ સાથે આપવામાં આવશે.
Get #PNG connection on easy EMIs. Deposit Rs.1000 as Consumption Security Deposit amount & pay remaining Rs.5000 in 10 interest-free EMIs. pic.twitter.com/GqYUdC6IWf
— Indraprastha Gas Ltd (@IGLSocial) February 23, 2017
ઓફરનો લાભ લેવા માટે આ રીતે કંપની સાથે સંપર્ક કરો
ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) કંપનીના સસ્તા PNG ગેસ કનેક્શનને લેવા માટે તમે ટોલ ફ્રી નંબર 18001025109 પર કૉલ કરીને માહિતી મેળવી શકો છો અને બુકીંગ કરાવી શકો છો. આ ઉપરાંત, http://www.iglonline.in/ અથવા www.iglonline.net પર જઈને તમે સંપૂર્ણ માહિતી લઈ શકો છો.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
