• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jio નો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, 15 રૂપિયામાં મળશે આ પ્લાન

|
Google Oneindia Gujarati News

દેશમાં સૌથી સસ્તા દરે ઇન્ટરનેટ સુવિધા આપવાળી કંપની Jio છે. Jio ના માર્કેટમાં આવ્યા બાદ રિચાર્જ પ્લાન સસ્તા થયા હતા. આ સાથે સાથે Jio પોતાના ગ્રાહકો માટે અવારનવાર સસ્તા અને વધારે લાભો વાળા પ્લાન લોવન્ચ કરતું છે. આવામાં આજે આપણે Jio ના સૌથી સસ્તા પ્લાન વિશે વાત કરીશું.

પ્લાનની કિંમત માત્ર રૂપિયા 15

પ્લાનની કિંમત માત્ર રૂપિયા 15

Jio ના આ પ્લાનની કિંમત માત્ર રૂપિયા 15 છે. આ પ્લાન Jio એ ખાસ કરીને એવા લોકોને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે, જેમની દૈનિક ડેટા લિમિટ ઝડપથી પૂરી થઈ જાય છે.

આજના સમયમાં લોકો મોટા પાયે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે, પ્લાન સાથે ઉપલબ્ધ 1 GB, 1.5 GB, 2 GB કે તેથી વધુનો ક્વોટા ઘણી વખત સમાપ્ત થઈ જાય છે.

ડેટા એડ ઓન પ્લાન

ડેટા એડ ઓન પ્લાન

આવી સ્થિતિમાં ઘણા યુઝર્સ ખૂબ જ અસ્વસ્થ થઈ જાય છે. ટેલિકોમ યુઝર્સની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને Jio એ 15 રૂપિયાનાપ્લાન પર ડેટા એડ જાહેર કર્યો છે.

1 GB ઇન્ટરનેટ ડેટા મળશે

1 GB ઇન્ટરનેટ ડેટા મળશે

દૈનિક ડેટા મર્યાદા સમાપ્ત થયા બાદ, તમે તમારા સ્માર્ટફોનમાં Jio નો આ 15 રૂપિયાનો પ્લાન રિચાર્જ કરી શકો છો. Jio ના આ ડેટા એડઓન પ્લાનમાં તમને કુલ 1 GB ઇન્ટરનેટ ડેટા મળે છે.

Jioના આ પ્લાનની વેલિડિટી તમારા બેઝ પ્લાન સુધી રહેશે. Jio નો આ પ્લાન એવા લોકો માટે છે, જેમની પાસે પહેલેથી જ એક્ટિવ વેલિડિટી પ્લાન છે.

61 રૂપિયામાં 6 GB ડેટા મળશે

61 રૂપિયામાં 6 GB ડેટા મળશે

આ Jio ના પ્લાન પર ડેટા એડ છે. આવી સ્થિતિમાં તમને તેમાં મેસેજિંગ માટે SMSની સુવિધા મળતી નથી. દેશમાં મોટી સંખ્યામાં લોકોદૈનિક ડેટા મર્યાદા પૂરી થયા બાદ તેને પોતાના સ્માર્ટફોનમાં રિચાર્જ કરે છે.

જો તમારા સ્માર્ટફોનમાં પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતેતમારી દૈનિક ડેટા લિમિટ ખતમ થઈ જાય છે. આ સ્થિતિમાં તમે Jio ના આ પ્લાનને તમારા સ્માર્ટફોનમાં રિચાર્જ કરી શકો છો. આ સાથે તમને 25 રૂપિયામાં 2 GB અને 61 રૂપિયામાં 6 GB ડેટા મળશે.

English summary
cheapest Jio recharge plan will be available for 15 rupees
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X