Gold Rate Today: જાણો આજે સોના અને ચાંદીની શું કિંમત છે
Gold Rate Today: જાણો આજે સોના અને ચાંદીની શું કિંમત છે
આજે સવારે દેશના આઠ મોટા શહેરોમાં સોના અને ચાંદીનો કારોબાર શરૂ થઈ ગયો છે. દેશના મોટાભાગના શહેરોમાં સોનું અને ચાંદના રેટમાં તફાવત હોય છે. એવામાં અહીં દેશના મોટા શહેરોના રેટ આપી રહ્યા છે.

એમસીએક્સ પર કેટલો છે સોનાનો ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના આજના ભાવમાં ગિરાવટ સાથે કારોબારની શરૂઆત થઈ. સોનામાં જૂનની ફ્યૂચર ટ્રેડ 90 રૂપિયાની ગિરાવટ સાથે 48,450 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહી છે. જ્યારે ચાંદીની જુલાઈની ફ્યૂચર ટ્રેડ 459 રૂપિયાના ગિરાવટ સાથે 71,845 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં કયા રેટ પર સોનાનો કારોબાર થઈ રહ્યો છે જાણો
આંતરરાષ્ટ્રીય જારમાં સોનામાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. અમેરિકામાં સોનાનો કારોબાર 2.49 ડૉલરની તેજી સાથે 1876.63 ડોલર પ્રતિ ઑંસના રેટ પર થઈ રહ્યો છે જ્યારે ચાંદીનો કારોબાર 0.04 ડૉલરની તેજી સાથે 27.75 ડૉલરના સ્તરે થઈ રહ્યો છે.
કયા શહેરમાં કેટલો ભાવ
અમદાવાદમાં આજે 22 કેરેટ સોનાની કિંમત 48010 રૂપિયા છે જ્યારે 24 કેરેટ સોનાની કંમત 50010 રૂપિયા છે અને ચાંદીની કિંમત 71200 રૂપિયા છે. બેંગ્લોરમાં આજે 22 કેરેટ સોનાની કિંમત 45610 રૂપિયા, 24 કેરેટ વાળા સોનાની કિંમત 49760 અને ચાંદીની કિંમત 71200 રૂપિયા છે. ભુવનેશ્વરમાં 22 કેરેટ સોનાની કિંમત 45610, 24 કેરેટ સોનાની કિંમત 49760 રૂપિયા અને ચાંદીની કિંમત 76400 રૂપિયા છે. જ્યારે ચંદીગઢમાં આજે 22 કેરેટ વાળા સોનાની કિંમત 46940, 24 કેરેટ સોનાની કિંમત 50840 અને ચાંદીની કિંમત 71200 રૂપિયા છે.
-
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
