For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

BSNLનો જબરદસ્ત પ્લાન, સસ્તામાં દરરોજ મળશે 1.8 GB ડેટા

BSNLનો જબરદસ્ત પ્લાન, સસ્તામાં દરરોજ મળશે 1.8 GB ડેટા

By Staff
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની વચ્ચે સસ્તા પ્લાનને લઈ યુદ્ધ ચાલી રહ્યું છે. ગ્રાહકોને લોભાવવા માટે કંપનીઓ એકથી બઢકર એક પ્લાન લૉન્ચ કરી રહી છે. સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલે પોતાનો નવો કોમ્બો 18 પ્લાનને વધુ એક સર્કલના ગ્રાહકો માટે ઉપલબ્ધ કરાવી દીધો છે. બીએસએનએલનો આ રિચાર્જ પ્લાન 18 રૂપિયાનો છે. જણાવી દઈએ કે બીએસએનએલનો આ ધાંસૂ રિચાર્જ પ્લાન 22 સર્કલમાં મળી રહ્યો છે. કોમ્બો 18 પ્લાન, બીએસએનએલના સસ્તા પ્લાનમાંથી એક છે. બીએસએનલના આ પ્લાનની વેલિડિટી 2 દિવસની છે.

1.8 જીબી ડેટા મળે છે

1.8 જીબી ડેટા મળે છે

જણાવી દઈએ કે કંપનીના કોમ્બો 18 પ્લાનમાં યૂઝર્સને બીએસએનએલ નંબરની સાથોસાથ બીજા નંબરો પર પણ ફ્રી કોલિંગની સુવિધા મળે છે. બીએસએનએલનો આ પ્લાન આંધઅર પ્રદેશ, તેલંગાણાની સાથોસાથ આસામ, મણિપુર અને નાગાલેન્ડમાં ઉપલબ્ધ નથી. બીએસએનએલના આ પ્લાનમાં દરરોજ 1.8 જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે. બીએસએનએલના કોમ્બો 18 પ્લાનમાં 250 મિનિટ ફ્રી કોલિંગની સુવિધા મળે છે. બીએસએનએલનો આ પ્લાન હાલ છત્તીસગઢ, ચંદીગઢ, ચેન્નઈ, દમણ અને દીવ, દાદરા નગર હવેલી, ગુજરાત, ગોવા, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કર્ણાટક, કેરળ સહિત કેટલાય સર્કલમાં ઉપલબ્ધ છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, પૂર્વી અને પશ્ચિમી ઉત્તર પર્દેશ અે ઉત્તરાખંડમાં પણ આ પ્લાન ઉપલબ્ધ છે.

કંપનીએ 98 રૂપિયાનું ડેટા વાઉચર રિવાઈઝ કર્યું

કંપનીએ 98 રૂપિયાનું ડેટા વાઉચર રિવાઈઝ કર્યું

બીએસએનેલે પોતાના 98 રૂપિયાવાળઆ ડેટા વાઉચરને રિવાઈજ કર્યું છે. સરકારી કંપનીના આ ડેા વાઉચરની વેલિડિટી હવે 22 દિવસની કરી દેવામાં આવી છે. અગાઉ 98 રૂપિયાવાળા આ વાઉચરમાં 24 દિવસની વેલિડિટી મળતી હી. પ્લાનમાં યૂઝર્સને 2જીબી હાઈ સ્પીડ ડેટા મળે છે. બીએસએનએલના આ પેકને ડેટા સુનામી નામ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્લાનમાં યૂઝર્સને એરોસ નાવ એન્ટરટેનમેન્ટ સર્વિસનો કોમ્પ્લીમેન્ટ્રી એક્સેસ મળે છે.

6 પૈસા કેશબેક વાળો પ્લાન ફરી લૉન્ચ કર્યો

6 પૈસા કેશબેક વાળો પ્લાન ફરી લૉન્ચ કર્યો

જણાવી દઈએ કે બીએસએનેલે લૉકડાઉનને ધ્યાનમાં રાખતા હાલમાં જ પોતાના 6 પૈસા કેશબેક વાળી ઑફરને ફરીથી લૉન્ચ કરી છે. આ ઑફર અંતર્ગત બીએસએનેલે લેન્ડલાઈન યૂઝર્સને 31 મે સુધી દરેક કોલ પર 6 પૈસા કેશબેક મળશે. જણાવી દઈએ કે કંપનીએ આ ઑફર પાછલા વર્ષે રજૂ કરી હતી.

એક જુનથી શરૂ થનારી 200 ટ્રેનોનું બુકીંગ શરૂ, જાણો નિયમએક જુનથી શરૂ થનારી 200 ટ્રેનોનું બુકીંગ શરૂ, જાણો નિયમ

English summary
combo plan of 18 rupee in bsnl, 1.8 gb internet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X