મોંઘવારીનો ઝટકો, કૉમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર થયુ મોંઘુ, જાણો કિંમત

Commercial LPG gas cylinder Price Hike: સામાન્ય માણસને મોંઘવારીનો ઝટકો આપીને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર 7 રૂપિયાનો વધારો કર્યો છે.

દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની છૂટક વેચાણ કિંમત 1,773 રૂપિયાથી વધીને 1,780 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જોકે, ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

lpg

દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની નવી કિંમત 1,773 રૂપિયાથી વધીને 1,780 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

મુંબઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની નવી કિંમત 1,725 ​​રૂપિયાથી વધીને 1,732 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

ચેન્નાઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની નવી કિંમત 1,937 રૂપિયાથી વધીને 1,944 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કોલકાતામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની નવી કિંમત 1,875.50 રૂપિયાથી વધીને 1,882.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દિલ્હીમાં જુલાઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત રૂ.1103 છે. અને મુંબઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1102.50 રૂપિયા છે. અને ચેન્નાઈમાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1118.50 રૂપિયા છે. જ્યારે કોલકાતામાં ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 1129 રૂપિયા છે. જણાવી દઈએ કે ઘરેલુ ગેસ સિલિન્ડરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X