• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

દારૂ બાદ કેજરીવાલ સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા, ડીઝલ પર 30 ટકા વેટ ઝીંક્યો

|

નવી દિલ્હીઃ લૉકડાઉનમાં દિલ્હી વાળાઓને બમણો ઝાટકો. દિલ્હી સરકારે અગાઉ દારૂની કિંમત પર 70 ટકા કોરોના સેસ લગાવ્યા બાદ હવે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં જબરો વધારો કર્યો છે. દિલ્હીમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં જબરો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીની કેજરીવાલ સરકારે પેટ્રોલ-ડીઝલ પર વેટ વધારી દીધો છે. દિલ્હીમાં પેટ્રોલ પર 1.67 રૂપિયા પ્રતિ લીટર વેટ વધારવામાં આવ્યો છે જ્યારે ડીઝલમાં લીટર દીઠ 30 ટકા વેટ વધારવામાં આવ્યો છે.

Airtel: પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનમાં ગ્રાહકોને મળશે કેટલીય ઑફરAirtel: પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનમાં ગ્રાહકોને મળશે કેટલીય ઑફર

English summary
Delhi Government increases VAT on petrol from 27% to 30%, and on diesel from 16.75 % to 30%. Price of petrol increased by Rs 1.67 & diesel by Rs 7.10
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X