યુરો ઝોનના 17 દેશોમાં ફરી આર્થિક કટોકટી

યુરોપના જર્મની અને ફ્રાન્સમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. જ્યારે યુરોઝોનના નેધરલેન્ડ, ઇટાલી, સ્પેન અને ઓસ્ટ્રિયા સહિતના 17 દેશોની અર્થવ્યવસ્થામાં ઘટાડો જોવા મળ્યો છે. યુરોપના અનેક દેશોમાં લાખો મજૂરો સરકારના ખર્ચમાં ઘટાડો કરવાના સરકારી નિર્ણયોનો ભારે વિરોધ કરી રહ્યા છે.
લંડન સ્કૂલ ઑફ ઇકોનોમિક્સના અર્થશાસ્ત્રી પૉલ ગ્રોવનું માનવું છે કે માત્ર ત્રણ વર્ષમાં બીજી વાર આવેલી આર્થિક મંદી માટે યુરોપના દેશોની સરકારો જ જવાબદાર છે. આ પહેલા 70 આર્થિક નિષ્ણાતોએ એક સર્વેના આધારે અનુમાન લગાવ્યું હતું કે યુરોઝોનને 2013ના અંત પહેલા આર્થિક મંદીથી છૂટકારો મળી શકશે નહીં.












Click it and Unblock the Notifications
