Nothing Phon 1 પર 25 હજાર રૂપિયા સુધિનું ડિસ્કાન્ટ, જાણો ઓફર
થોડા સમય પહેલા નથિંગ ફોન 1 ભારતમાં જોરદાર એટ્રી કરી હતી. અને પોતાના અલગ પ્રકારના લૂક અને ફિચર્સના લીધે 2022 માં સૌથી વધુ ચર્ચિત સ્માર્ટફોન્સમાં તની ગણના થાય છે. કાર્લ પેઇના યૂકે સ્થિત સ્ટાર્ટઅપ નથિંગનો પહેલો સ્માર્ટ ફોન
થોડા સમય પહેલા નથિંગ ફોન 1 ભારતમાં જોરદાર એટ્રી કરી હતી. અને પોતાના અલગ પ્રકારના લૂક અને ફિચર્સના લીધે 2022 માં સૌથી વધુ ચર્ચિત સ્માર્ટફોન્સમાં તની ગણના થાય છે. કાર્લ પેઇના યૂકે સ્થિત સ્ટાર્ટઅપ નથિંગનો પહેલો સ્માર્ટ ફોન લોંચ નવા ફોનનો ભાગ નથી રહ્યો અને તેને ફ્લિપકાર્ટના માધ્યમથી ઓનલાઇન વેચવામાં આવ્યો હતો. કંપનીએ હાલમાં સ્માર્ટફોનની કિમતમાં 1000નો વધારો કર્યો હતો. પરંતુ શુ તમને ખભર છે. ફ્લિપકાર્ટ બીગ બુલિયન ડે માં તમને 12000 રૂપિયાની અંદર આ ફોન મળી શકે છે. જાણો કેવી રીતે?

ફ્લિપકાર્ટ વિગ બુલિયન ડે સેલ જલ્દી શરૂ થવા જઇ રહી છે. અને વાર્ષિક વેચાણ દરમિયાન ઇ કોમર્સ પ્લટફોર્મ વિભિન્ન શ્રેણીઓમાં પ્રોડક્ટ પર આકર્ષક ઓફર અને છુટની રજુઆત કરશે. અને તેમા નથિગ ફોન 1 નો પણ સમાવેશ થાય છે . જો કે, ફ્લિપકાર્ટ ફેસ્ટિવલ દરમિયાન ખરીદારોને મળનાર ઓફર અને કિમતનો ખુલાસો નથી કર્યો પરંતુ એ ખબર છે કે, નથિગ ફોન 1 બેન્કની છુટ સાથે 28999 ની કિમત પર નહી ઉપલબ્ધ હોય . આ સિવાય નથિંગ ફોન 1 પોતાના જૂના સ્માર્ટ ફોનના બદલામાં 17000 રૂપયા સુધીની છૂટ મેળવી શકે છે. જેનાથી સ્માર્ટ ફોનની કિમત 11999 સુધી નીચે આવી જશે.
નથિગ ફોન
નથિક ફોન 1 ઇયર 1 એરબર્ડસ સમાન ટ્રાંસપરન્ટ બેક પેનલ સાથે આવે છે. પેનલ શાનદાર એલઇડી સ્ટ્રિપ્સ સાથે આવે છે. જે 900 એલઇડી થી બનેલ છે. કંપની રિયર પૈનલ પૈટર્નને નથિંગ ફોન1 ગ્લિફ ઇન્ટરફેસ પર બોલાવે છે. જેમ કે લોન્ચ ઉવેન્ટ દરમિયાન દરમિયાન દેખાડવામાં આવ્યુ છે. યૂજર ફોન1 ગ્લિફ ઇન્ટરફેસને નોટિફિકેશન એલઇડી,ચાર્જિંગ ઇન્ડિકેટર અને ઘણા અલગ અલગ કામોના રૂપમાં કરી શકે છે.
તમે એ પણ બદલી શકો છો કે, રિંગટોન સાથે એલઇડી કેવી રીતે ચાલ છે. અને ઝિલમિલાહટ કરે છે. નથિંગ ફોન1 યૂજરને તેની પસદગીના આધારે ઇંટરફેસને અનુકૂળ કરવાન અનુમતિ આપે છે. પાછળની બાજુ સ્માર્ટફોનમાં એક ન્યૂટતમ બેંજિંગ, ડ્યૂલ કેમરા સેટઅપ અને એક નાની લાલ ઇલઇડી છે. જે વિડિયો રેકોર્ટ કરતી વખતે ઝપકે છે.
નથિંગ ફોન 1 6.55 ઇંચ OLED ડિસ્પ્લે સાથે આવે છે . ડિસ્પ્લે પર ગોરિલ્લા ગ્લાસ 5 પ્રોટેક્શન અને 120Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. સ્માર્ટફોનમાં ઇન ડિસ્પ્લે ફંગરપ્રિંટ સેન્સર પણ છે. નથિંગ ફઓન 1 ક્વાલકોમ સ્નૈપડ્રેગન 778G+ ચિપસેટ સાથે આવે છે. SoC ના 12 GB રેમ અને 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સાથે જોડવામાં આવ્યા છે.
નથિંગ ફોન 1 એડ્રોઇડ આધારિત નથિંગ ઓએસ ચલાવે છે. સ્માર્ટ ફોનમાં 4,500 એમએચની બેટરી છે જે 33 W ફઆસ્ટ ચાર્જિંગ સપોર્ટ પર ચાલે છે. જ્યારે કેમરાની વાત આવે છે. તો સ્માર્ટ ફોનમાં પાછળની તરફ ડ્યુઅલ કેમરા સેટઅપ છે જેમા 50 એમપીનો પ્રાઇમ સેન્સર અને 50 એમપીનો અલ્ટ્રા વાઇડ સેન્સર હોય છે. આગળની તરફ નથિંગ ફોન 1 અને 16 એમપી સેલ્ફી કેમરાને સપોર્ટ કરે છે.
-
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે





Click it and Unblock the Notifications
