For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તસવીરો: ફૂટબોલ બની જાય છે આ અનોખી કાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 જૂન: ફૂટબોલ જેવી કાર એટલે કે બિલકુલ ગોળ. આશ્વર્યમાં પડી ગયા ને...! જો કે એક ઇન્ડોનેશિયાઇ આર્ટિસ્ટે જૂની કારમાં સંશોધન કરી ફૂટબોલની જેવી દેખાતી આ કાર તૈયાર કરી છે.

કારને રિવેંપ કરીને એકદમ ફૂટબોલની જેમ ગોળ તૈયાર કરવામાં આવી છે. જો કે તેમાં એવી સુવિધાઓ છે કે જ્યારે તમારે કારની જરૂરિયાત ના હોય ત્યારે તેને ફોલ્ડ કરીને ફૂટબોલની જેમ બનાવી શકાય.

ઇન્ડોનેશિયામાં રહેનાર 50 વર્ષીય ઇચવાન નૂરે 1953 મોડલની ફોક્સવેગન 'બીટલ'ને ફોલ્ડ કરનારી કારના આકારમાં તૈયાર કરવામાં આવી છે. નૂરે કારને તૈયાર કરનારમાં બીટલના બધા પાર્ટસનો ઉપયોગ કર્યો છે, પરંતુ તેમને પાર્ટસને એક-બીજા સાથે જોડવા માટે કાપડ અને એલ્યુમિનિયમનો ઉપયોગ કર્યો છે.

ફૂટબોલ બની જાય છે આ અનોખી કાર

ફૂટબોલ બની જાય છે આ અનોખી કાર

ઇન્ડોનેશિયામાં રહેનાર 50 વર્ષીય ઇચવાન નૂરે 1953 મોડલની ફોક્સવેગન 'બીટલ'ને ફોલ્ડ કરનારી કારના આકારમાં તૈયાર કરવામાં આવી છે. કારને રિવેંપ કરીને એકદમ ફૂટબોલની જેમ ગોળ તૈયાર કરવામાં આવી છે. જો કે તેમાં એવી સુવિધાઓ છે કે જ્યારે તમારે કારની જરૂરિયાત ના હોય ત્યારે તેને ફોલ્ડ કરીને ફૂટબોલની જેમ બનાવી શકાય.

ફૂટબોલ કારને નિહાળતાં લોકો

ફૂટબોલ કારને નિહાળતાં લોકો

ઇચવાન નૂરે કારને તૈયાર કરનારમાં બીટલના બધા પાર્ટસનો ઉપયોગ કર્યો છે, પરંતુ તેમને પાર્ટસને એક-બીજા સાથે જોડવા માટે કાપડ અને એલ્યુમિનિયમનો ઉપયોગ કર્યો છે.

ફૂટબોલ બની જાય છે આ અનોખી કાર

ફૂટબોલ બની જાય છે આ અનોખી કાર

જ્યારે તમારે કારની જરૂરિયાત ના હોય ત્યારે તેને ફોલ્ડ કરીને ફૂટબોલની જેમ બનાવી શકાય.

ફૂટબોલ બની જાય છે આ અનોખી કાર

ફૂટબોલ બની જાય છે આ અનોખી કાર

આ કારને જોઇને લોકો આશ્ચર્યમાં પડી જાય છે. લોકોની મોંઢામાંથી શબ્દો સરી પડે છે વાહ ક્યા કાર હૈ..!

ફૂટબોલ બની જાય છે આ અનોખી કાર

ફૂટબોલ બની જાય છે આ અનોખી કાર

ઇન્ડોનેશિયામાં રહેનાર 50 વર્ષીય ઇચવાન નૂરે 1953 મોડલની ફોક્સવેગન 'બીટલ'ને ફોલ્ડ કરનારી કારના આકારમાં તૈયાર કરવામાં આવી છે. કારને રિવેંપ કરીને એકદમ ફૂટબોલની જેમ ગોળ તૈયાર કરવામાં આવી છે. જો કે તેમાં એવી સુવિધાઓ છે કે જ્યારે તમારે કારની જરૂરિયાત ના હોય ત્યારે તેને ફોલ્ડ કરીને ફૂટબોલની જેમ બનાવી શકાય.

English summary
This is an impressive work of art by artist Ichwan Noor of Jakarta, Indonesia, called the “Beetle Sphere.” This piece is crafted using parts from a 1953 Volkswagen Beetle.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X