Fuel Rates: ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજનો રેટ
પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતા જ એક વાર ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા લાગ્યા છે.
નવી દિલ્લીઃ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતા જ એક વાર ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા લાગ્યા છે. મંગળવાર બાદ બુધવારે પણ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થયો છે. આજે રાજધાની દિલ્લીમાં પેટ્રોલ જ્યાં 19 પૈસા પ્રતિ લિટર મોંઘુ થયુ ત્યાં ડીઝલના ભાવ 21 પૈસા વધ્યા છે. જ્યારે મંગળવારે પેટ્રોલના ભાવ 15 પૈસા અને ડીઝલ 18 પૈસા વધ્યા હતા. તમને જણાવી દઈએ કે નવી કિંમતે રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે.

આ છે આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ પેટ્રોલ 90.74 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 97.12 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 90.92 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 92.70 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 93.82 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 98.59 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 88.84 રૂપિયા પ્રતિ લિટર
નોઈડાઃ 88.92 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 87.95 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 92.87 રૂપિયા પ્રતિ લિટર

આ છે આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ 81.12 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 88.19 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 83.98 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 86.09 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 85.81 રૂપિયા પ્રતિ લિટર
ભોપાલઃ 89.17 રૂપિયા પ્રતિ લિટર
લખનઉઃ 81.31 રૂપિયા પ્રતિ લિટર
નોઈડાઃ 81.39 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 87.23 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 86.94 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે પોતાના મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે પોતાના મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો, તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
