fuel rate on 28 August : આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ જાણવા ક્લિક કરો

સરકારી ઓઈલ કંપનીઓ દરરોજ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સાંજે 6 કલાકથી પેટ્રોલ અને ડીઝલના દરોમાં સુધારો કરે છે.

fuel rate on 28 August : રવિવારના રોજ પણ તેલના ભાવમાં વધારો થયો નથી, જેના કારણે લોકોને રાહત મળી છે. તેલની કિંમતો સતત 99માં દિવસે સ્થિર રહી છે. સરકારી ઓઈલ કંપનીઓ દરરોજ કિંમતોની સમીક્ષા કર્યા બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે.

ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દરરોજ સાંજે 6 કલાકથી પેટ્રોલ અને ડીઝલના દરોમાં સુધારો કરે છે અને ઇશ્યૂ કરે છે. ચાલો જાણીએ દરેક શહેરમાં પેટ્રોલ અને ડીઝલના આજના પેટ્રોલ-ડીઝલના ભાવ.

દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર

દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર

નોંધનીય છે કે, 21 મે ના રોજ કેન્દ્રએ પેટ્રોલ પર પ્રતિ લીટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યુટી ઘટાડી હતી,ત્યારબાદ ઈંધણની કિંમતો સ્થિર રહી છે.

રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે, જ્યારે ડીઝલનો દર 89.62રૂપિયા પ્રતિ લીટર છે.

આ છે આજના પેટ્રોલના ભાવ

આ છે આજના પેટ્રોલના ભાવ

  • દિલ્હી : 96.72 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ : 106.31 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા : 106.03 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ : 102.63 રૂપિયા પ્રતિ લીટર
  • નોઈડા : 96.92 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોર : 101.94 રૂપિયા પ્રતિ લીટર
  • પટના : 107.59 રૂપિયા પ્રતિ લીટર
  • ગુરુગ્રામ : 97.81 રૂપિયા પ્રતિ લીટર
  • કેરળ : 117.17 રૂપિયા પ્રતિ લીટર
  • જયપુર : 108.48 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉ: 96.57 રૂપિયા પ્રતિ લીટર
  • તિરુવનંતપુરમ : 107.71 રૂપિયા પ્રતિ લીટર
  • પોર્ટ બ્લેર : 84.10 રૂપિયા પ્રતિ લીટર
  • ગુરુગ્રામ : 97.18 રૂપિયા પ્રતિ લીટર
  • ભુવનેશ્વર : 103.19 રૂપિયા પ્રતિ લીટર
  • ચંદીગઢ : 96.20 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદ : 109.66 રૂપિયા પ્રતિ લીટર
આ છે આજના ડીઝલના ભાવ

આ છે આજના ડીઝલના ભાવ

  • દિલ્હી : 86.62 રૂપિયા પ્રતિ લીટર
  • મુંબઈ : 94.27 રૂપિયા પ્રતિ લીટર
  • કોલકાતા : 92.76 રૂપિયા પ્રતિ લીટર
  • ચેન્નાઈ : 94.24 રૂપિયા પ્રતિ લીટર
  • નોઈડા : 90.08 રૂપિયા પ્રતિ લીટર
  • બેંગ્લોર : 87.89 રૂપિયા પ્રતિ લીટર
  • પટના : 94.36 રૂપિયા પ્રતિ લીટર
  • ગુરુગ્રામ : 90.05 રૂપિયા પ્રતિ લીટર
  • કેરળ : 103.93 રૂપિયા પ્રતિ લીટર
  • જયપુર : 93.72 રૂપિયા પ્રતિ લીટર
  • લખનઉ : 89.76 રૂપિયા પ્રતિ લીટર
  • તિરુવનંતપુરમ : 96.52 રૂપિયા પ્રતિ લીટર
  • પોર્ટ બ્લેર : 79.74 રૂપિયા પ્રતિ લીટર
  • ગુરુગ્રામ : 90.05 રૂપિયા પ્રતિ લીટર
  • ભુવનેશ્વર : 94.76 રૂપિયા પ્રતિ લીટર
  • ચંદીગઢ : ​​84.26 રૂપિયા પ્રતિ લીટર
  • હૈદરાબાદ : 97.82 રૂપિયા પ્રતિ લીટર
આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો

  • આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો

અથવા

  • ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.

અથવા

  • તો 9224992249 પર SMS કરો.
  • આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ ટાઈપ કરીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X