Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના આજના ભાવ આ રીતે કરો ચેક, જાણો તમારા શહેરના રેટ
ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. આજે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. આજે ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે સોમવારે ઈંધણના ભાવ સ્થિર હતા જ્યારે રવિવારે પેટ્રોલ 20 પૈસા પ્રતિ લિટર સસ્તુ થયુ હતુ જ્યારે ડીઝલની કિંમતમાં પણ 20 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો થયો હતો. તમને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ ક્રૂડ ઓઈલના ભાવોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવ અત્યારે 4986 રૂપિયા પ્રતિ બેરલ પહોંચી ગયા છે.
આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ
101.49
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈઃ
107.52
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈઃ
99.20
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકત્તાઃ
101.82
રૂપિયા
પ્રતિ
લિટર
બેંગલુરુઃ
104.98
રૂપિયા
પ્રતિ
લિટર
અમદાવાદઃ
98.31
રૂપિયા
પ્રતિ
લિટર
પટનાઃ
103.99
રૂપિયા
પ્રતિ
લિટર
જયપુરઃ
108.42
રૂપિયા
પ્રતિ
લિટર
હૈદરાબાદઃ
105.54
રૂપિયા
પ્રતિ
લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ
88.92
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈઃ
96.48
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈઃ
93.52
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકત્તાઃ
91.98
રૂપિયા
પ્રતિ
લિટર
અમદાવાદઃ
95.79
રૂપિયા
પ્રતિ
લિટર
બેંગલુરુઃ
94.34
રૂપિયા
પ્રતિ
લિટર
પટનાઃ
94.75
રૂપિયા
પ્રતિ
લિટર
જયપુરઃ
98.06
રૂપિયા
પ્રતિ
લિટર
હૈદરાબાદઃ
96.99
રૂપિયા
પ્રતિ
લિટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.