Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના રેટ આજે શું છે? જાણો તમારા શહેરમાં ભાવ

પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે. અહીં જાણો તમારા શહેરના ભાવ.

નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ આજે શનિવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કરી દીધા છે. ઈંધણ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પણ કોઈ ફેરફાર કર્યો નથી. ઉલ્લેખનીય છે કે દેશમાં ઈંધણના ભાવ ઘણા સમયથી સ્થિર છે. જો કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવનાં વધ-ઘટ ચાલુ છે પરંતુ ભારતીય માર્કેટમાં ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. તમને જણાવી દઈએ કે 21 મેના રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર થયો હતો. પેટ્રોલ પર 8 રુપિયા અને ડીઝલ પર 6 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે ઈંધણના ભાવ દરરોજ સવારે 6 વાગે અપડેટ થાય છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.74 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.33 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X